શ્રી રાજપુત કરણી સેના દક્ષિણ ગુજરાત સુરત જિલ્લા માં હોદ્દેદારો ની નવી નિમણૂક કરવામાં આવી વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના ઐતિહાસિક નિર્ણય કેવડિયા ખાતે 260 કરોડના ખર્ચે 5 એકરમાં રજવાડાઓનું રોયલ કિંગડમ મ્યુઝિયમ નુ 31 ઓક્ટોબરે ખાતમુહૂર્ત કરવામાં આવશે આ નિર્ણય સમગ્ર રાજપૂત સમાજ અને શ્રી રાજપુત કરણી સેના માં આનંદની લાગણી છવાઈ છે આ નિર્ણયના આવકારતા બારડોલી શિવાજી ચોક ખાતે કરણી સેનાના હોદ્દેદારો ફટાકડા ફોડી દિવાળી પહેલા દિવાળી ઉજવી છે October 20, 2024 Read More »
તાપી : વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ઉકાઈ-કાકરાપાર સિંચાઈ યોજનાની સિંચાઈ સલાહકાર સમિતિની બેઠક યોજાઈઃ October 19, 2024 Read More »
કીમ . બોલાવ મહાકાલ ક્રિકેટ બોડઁ ધ્વારા આયોજીત (RPL:3:-2024) વિલેજ ગ્રામિણ વેલેજ ટૂનાઁમેન્ટ કે.વી કલ્બ કિમામલી ખાતે જય સોમનાથ રાજપૂત સમાજ ના પ્રમૂખ તખતસિંહ દાદા,કીમ પોલીસ સ્ટેશન ના પી.આઇ . પી.એચ જાડેજા ની વિશેષ ઉપસ્થિતી મા ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો October 18, 2024 Read More »
નાર્કોટિક્સ- ડ્રગ્સના ગુનામાં નાસ્તા ફરતા ગુનેગારને તાપી એસઓજીની ટીમે રંગે હાથ ઝડપી લીધો. October 17, 2024 Read More »
બરવાળા તાલુકાની શ્રી ચાચરિયા પ્રાથમિક શાળાના બે નિરાધાર બાળકોનો આધાર બની શિક્ષણ સાથે તમામ જવાબદારી ઉપાડી માનવતાની મહેક પ્રસરાવતુ અમેરીકાના ઓસ્ટીન ટેક્સાસનું દંપતિ….. October 17, 2024 Read More »
તાપી જિલ્લા તા:16/10/2024 બુધવારે સોનગઢ નગરપાલિકા દ્વારા 2 કરોડ 91 લાખના કોરિડોર ડેવલપમેન્ટ ના કામનું લોકાર્પણ કરવામાં આવ્યું. સાથે એક પેડ માં કે નામ અભિયાન હેઠળ ડમ્પીંગ સાઈડ ખાતે 2000 વૃક્ષારોપણનું કાર્યક્રમ યોજાયો October 17, 2024 Read More »
ઉકાઈ કેન્દ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય ગ્રામીણ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી.. October 15, 2024 Read More »
કામરેજ ચાર રસ્તા દાદા ભગવાન મંદિર ખાતે કામરેજ તાલુકા માહ્યાવંશી સમાજ ગરબા મહોત્સવ 2024 માહ્યાવંશી ચેરીટેબલ ટ્રસ્ટ સહયોગ થી કામરેજ તાલુકા સમાજ સુધારક સહકારી મંડળી તથા સર્વોદયકેળવણી મંડળ કઠોર ધ્વારા ગરબા નું આયોજન કરવામાં આવ્યું હતું October 13, 2024 Read More »
તાપી : વ્યારા લીમડા ચોક નવરાત્રી મહોત્સવ ૨૦૨૪ અંતર્ગત, તારીખ 11 ઓક્ટોબર 2024 ના રોજ નવરાત્રી પર્વમાં પર્યાવરણ સુરક્ષા જાગૃતિ માટે નવરાત્રી દરમિયાન ચિત્રકલા સ્પર્ધાનું આયોજન October 12, 2024 Read More »
ગુજરાતમાં મેઘતાંડવ: 14 જિલ્લાઓમાં આગામી 3 કલાક ભારે! રેડ એલર્ટ જાહેર, શાળા-કોલેજોમાં રજા અને PM મોદીએ તંત્રોને કરી મદદની ખાતરી…. Read More »
બારડોલી :- શ્રી શાંતારામ ભટ્ટ ઇંગ્લિશ મીડીયમ સ્કૂલ મોતામાં પ્રી પ્રાઇમરી વિભાગના નયનરમ્ય નાના ભૂલકાઓ દ્વારા ભગવાન જગન્નાથની રથયાત્રા ની ભવ્ય ઉજવણી… Read More »
181 મહિલા હેલ્પલાઇને નિરાધાર વૃદ્ધાને સુરક્ષિત આશ્રય અપાવી સંવેદનશીલ અને સમયસર કામગીરીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.. Read More »
ખાડી પૂરની સમસ્યાના કાયમી ઉકેલ માટે મુખ્યમંત્રીશ્રીનો મોટો નિર્ણય; રાજ્ય સરકાર ખાડી ડેવલપમેન્ટ માટે રૂપિયા 500 કરોડ ફાળવશે… Read More »