સોનગઢ પોલીસ સ્ટેશનમાં બળાત્કારના ગુનામાં છેલ્લા ૧૨ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ, ટેક્નીકલ સેલ તાપી દ્વારા સરાહનિય કામગીરી કરવામાં આવી છે.

ગુજરાત આત્મીયતા અખબાર. અને ડિજિટલ ચેનલ

*સોનગઢ પોલીસ સ્ટેશનમાં બળાત્કારના ગુનામાં છેલ્લા ૧૨ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ, ટેક્નીકલ સેલ તાપી*

*તા.૨૯/૧૧/૨૦૨૪ શુક્રવાર*

સોનગઢ પોલીસ સ્ટેશનમાં બળાત્કારના ગુનામાં છેલ્લા ૧૨ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ, ટેક્નીકલ સેલ તાપી

શ્રી પ્રેમ વીર સિંહ સાહેબ, પોલીસ મહાનિરીક્ષક, સુરત વિભાગ, સુરત તથા શ્રી રાહુલ પટેલ સાહેબ, પોલીસ અધિક્ષક, તાપી-વ્યારાનાઓએ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓ અને શરીર/મિલકત સબંધિત ગુન્હાઓ ડીટેકટ કરી કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોઇ જે અનુસંધાને

શ્રી,ડી.એસ.ગોહીલ, પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી.તાપી નાઓની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ ગઇ તા.૨૮/૧૧/૨૦૨૪ ના રોજ પો.સ.ઇ. શ્રી જે.બી.આહિર, એલ.સી.બી., જી.તાપી નાઓ એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોર્ડ/ટેક્નીકલ સેલ તાપીના પોલીસ માણસો સાથે વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સાથેના અ.હે.કો. હરપાલસિંહ અભેસિંહ બ.નં.૩૨૨ તથા પો.કો. હસમુખભાઇ વિરજીભાઇ બ.નં.૧૯૧ નાઓને સંયુકત મળેલ બાતમી આધારે મોજે- વ્યારા જનક હોસ્પિટલ પાસે આવેલ પેટ્રોલપંપ પાસેથી સોનગઢ પો.સ્ટે. ફસ્ટ પાર્ટ ગુ.ર.નં. ૯૦/૨૦૧૨ ઇ.પી.કો. કલમ- ૩૭૬, ૩૨૩ મુજબના ગુનાના કામે સંડોવાયેલ નાસતો ફરતો વોન્ટેડ આરોપી- દિનેશભાઇ હવજીભાઇ માવી, ઉ.વ.૪૨, રહે. હાલ સગરમપુરા ચોકી સર્કલ ફુટપાથ ઉપર, સુરત શહેર, મુળ રહે. ગામ- ટાઢાગોળા, તા.ઝાલોદ, જી.દાહોદનાને પકડી પાડી ઉપરોકત ગુના બાબતે પુછપરછ કરતા આશરે બારેક વર્ષ પહેલા પોતે સોનગઢ સરકારી કોલેજનુ કામ ચાલતુ હતુ ત્યારે ત્યાં આગળ પોતે પણ મજુરીકામ કરવા આવેલ ત્યારે એક સ્ત્રી સાથે જબરજસ્તી શરીર સબંધ બાંધી ભાગી ગયેલ હોવાનું જણાવતો હોઇ ઉપરોકત ગુનાના કામે આરોપીને તા.૨૮/૧૧/૨૦૨૪ ના કલાક- ૧૭/૦૦ વાગે B.N.S.S. કલમ- ૩૫(૧)જે મુજબ અટક કરી આગળની વધુ કાર્યવાહી સારૂ વ્યારા પો.સ્ટે.ને સોંપેલ છે.

વિષેશ નોંધ-

પકડાયેલ આરોપી મોબાઇલ ફોન વાપરતો ન હોય કે પોતાના પરિવાર જનોના સંપર્કમાં ન હોવા છતાં બાતમીદાર નેટર્વક આધારે બાર વર્ષથી નાસતા ફરતા આરોપીને લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ, ટેક્નીકલ સેલ તાપી પકડી પાડેલ છે.

કામગીરી કરનાર ટીમ :-

પો.ઇન્સ. શ્રી,ડી.એસ.ગોહીલ એલ.સી.બી. તાપી નાઓની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. શ્રી જે.બી.આહિર, એલ.સી.બી., જી.તાપી તથા (૧) અ.હે.કો. ધર્મેશભાઇ મગનભાઇ બ.નં.-૬૮૬ (૨) પો.કો. અરૂણભાઇ જાલમસિંગ બ.નં.-૪૧૫ પેરોલ ફર્લો સ્કોર્ડના (૩) અ.હે.કો. હરપાલસિંહ અભેસિંહ બ.નં.૩૨૨ (૪) પો.કો. હસમુખભાઇ વિરજીભાઇ, બ.નં.૧૯૧ (૫) પો.કો. વિનોદભાઇ

ગોકળભાઈ બ.નં.- ૯૧૫ તથા ટેક્નીકલ સેલ સ્ટાફના (૬) હે.કો. તેજશભાઇ તુલસીરાવ, બ.નં.-૧૦૭ (૭)

પો.કો. વિપુલભાઇ બટુકભાઇ, બ.નં.- ૭૪૩ નાઓએ કામગીરી કરેલ છે.

*

પો.કો. વિપુલભાઇ બટુકભાઇ, બ.નં.- ૭૪૩ નાઓએ સરાહનિય કામગીરી કરેલ છે.

Share this post:

खबरें और भी हैं...

શ્રી કારડિયા રાજપુત સમાજ દ્વારા ‘માઁ ભવાની સંસ્થાન’ ના ઉપક્રમે એક ભવ્ય શૈક્ષણિક સંકુલનું નિર્માણ ખાતમુહૂર્ત કાર્યક્રમ ભાવનગર ખાતે મુખ્યમંત્રી પટેલ ની વિશેષ ઉપસ્થિતિમા કાર્યક્રમ સંપન્ન થયો

Read More »

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल