કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,ભરૂચ દ્વારા જિલ્લાના ના વિવિધ ગામોમા ખેત બચાવો અભિયાનની શરુઆત કરવામા આવી…

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,ભરૂચ દ્વારા જિલ્લાના ના વિવિધ ગામોમા ખેત બચાવો અભિયાનની શરુઆત કરવામા આવી.

ભરૂચ જિલ્લાના વિવિધ તાલુકાના ગામોમા ખેત બચાવો અભિયાનની શરુઆત કરવામા આવી છે જેમા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકો, દ્વારા આ અભિયાન અંતર્ગત જમીનના સ્વાસ્થ્યનુ જતન, જમીન પરીક્ષણ, આધારિત ઉપયોગ, ટકાઉ કૃષિ પધ્ધ્તિઓ તથા પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન માટે તાલીમ અને જાગૃતતા કાર્યક્રમનુ આયોજન કરી ખેડૂતોને માર્ગદર્શન આપી રહ્યા છે જેમા નેત્રંગ તાલુકાના અસનાવી, મોટા માલપોર, બિલોઠી, અંક્લેશ્વર તાલુકાના માંડવા અને કાસીયા ગામથી ખેત બચાવો અભિયાનની શરુઆત કરવામા આવી..

 

જેમા કૃષિ વિજ્ઞાન કેંદ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ.લલિત એમ પાટીલ, વિષય નિષ્ણાત શ્રી.દેવેન્દ્ર જે મોદી, શ્રી.હર્ષદ એમ વસાવા , ઉપસ્થીત રહેલા ખેડૂતોને માર્ગદર્શન પુરુ પાડ્યુ હતુ જેમા મોટી સંખ્યામા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા આ અભિયાનમા જોડાયા હતા.

 

ગુજરાત આત્મીયતા ન્યૂઝ : ભરૂચ :- 9016924808

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल