બારડોલી : મોતા શ્રી શાંતારામ ભટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ મોતાની વિદ્યાર્થિની સ્વેની ચૌધરી રાષ્ટ્રીય કક્ષાએ કરાટે સ્પર્ધામાં વિજેતા થયા*

ગુજરાત આત્મીયતા અખબાર. અને ડિજિટલ ચેનલ

*શ્રી શાંતારામ ભટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ મોતાની વિદ્યાર્થિની સ્વેની ચૌધરી રાષ્ટ્રીય કક્ષાએ કરાટે સ્પર્ધામાં વિજેતા થયા*મોતા શાંતારામ ભટ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ

શ્રી શાંતારામ ભટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, મોતા માં વિજ્ઞાન પ્રવાહ માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સ્વેની ચૌધરી કોચ શ્રી ચેતન ભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ kyokushin Kai Karate National open full contest Krate tournament 2024 માં ભાગ લીધો હતો. આNational લેવેલની સ્પર્ધા નું આયોજન to city centre, New town, Kolkata મુકામેworld Karate council , M kyokushin karate દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર ટુર્નામેન્ટમાં 300 થી વધારે સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ગુજરાતમાંથી 18 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો .આ સ્પર્ધામાં સ્વેની ચૌધરીએ બે બ્રોન્ઝ મેડલ મેળવી શાળાનું ગૌરવ વધાર્યું હતું.તેમણે 18 વર્ષ થી ઉપર સ્પર્ધકો ની કેટેગરીમાં અને kumit fight કેટેગરી માં મેડલ મેળવ્યાં હતા.તેમજ આ સ્પર્ધાના આયોજકો દ્વારા સ્વેની ચૌધરી ને AWARD FOR SPIRITED FIGHTER થી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. શાળા દ્વારા દર વર્ષે અનોખી રીતે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ ને ધ્યાન માં રાખી વિશિષ્ટ પ્રકારની પ્રવૃતિઓનું અયોજન કરવામાં આવે છે.જેના પરિણામે વિધાર્થીઓ પોતાનામાં રહેલી પ્રતિભા ઓળખી રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં માં ભાગ લઈ શાળા અને પરિવારનું ગૌરવ વધારી રહ્યા છે. આવી વિશિષ્ટ અનેરી સિદ્ધિ બદલ સ્વેની ચૌધરી ને શાળા ના આચાર્ય દિપીકાબેન દેસાઈ અને શાળાના મંત્રી શ્રી રમેશભાઈ પટેલ અને પ્રમુખ શ્રી. નવીનભાઈ પટેલે પણ અભિનંદન પાઠવી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

Share this post:

खबरें और भी हैं...

શ્રી કારડિયા રાજપુત સમાજ દ્વારા ‘માઁ ભવાની સંસ્થાન’ ના ઉપક્રમે એક ભવ્ય શૈક્ષણિક સંકુલનું નિર્માણ ખાતમુહૂર્ત કાર્યક્રમ ભાવનગર ખાતે મુખ્યમંત્રી પટેલ ની વિશેષ ઉપસ્થિતિમા કાર્યક્રમ સંપન્ન થયો

Read More »

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल