તાપી :- પ્રયાગરાજ માં યોજવા જય રહેલ મહા કુંભ માં તાપી જિલ્લામાંથી મોટી સંખ્યામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ચાલી રહેલા અભિયાન હેઠળ એક થાળી એક થેલી ભેગી કરી આજરોજ પ્રયાગરાજ ખાતે મોકલવામાં આવી

ગુજરાત આત્મીયતા અખબાર. અને ડિજિટલ ચેનલ

તાપી :- પ્રયાગરાજ માં યોજવા જય રહેલ મહા કુંભ માં તાપી જિલ્લામાંથી મોટી સંખ્યામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ચાલી રહેલા અભિયાન હેઠળ એક થાળી એક થેલી ભેગી કરી આજરોજ પ્રયાગરાજ ખાતે મોકલવામાં આવી

 

હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર એટલે મહા કુંભ જે આ વર્ષે પ્રયાગરાજ ખાતે યોજવા જઈ રહેલ છે આ મહા કુંભમાં દેશ-વિદેશથી 40 કરોડથી વધુ લોકો આવવાની સંભાવના છે ત્યારે ત્યાં જમવા તથા રહેવા માટે પ્લાસ્ટિકનો ઉપયોગ વધુ પ્રમાણમાં થતો હોય ત્યારે આ ઉપયોગને બંધ કરી સાથે સાથે પર્યાવરણનું જતન થાય તે હેતુથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પર્યાવરણ વિભાગ દ્વારા આ એક સરાહ નીય અભિયાન ચલાવવામાં આવ્યું જેથી પ્રયાગરાજ ની પવિત્ર ધરતી પર લાખો ટન અને કચરાથી મુક્ત કરી સ્વચ્છ અને સુંદર નદીને ખરાબ ન થાય તે હેતુથી આ કાર્યક્રમ કરવામાં આવ્યું હતું. જેમાં વ્યારા નગર તથા સોનગઢ નગર દ્વારા મોટી સંખ્યામાં આ અભિયાનની સારી એવી સફળતા મળી હતી સાથે ગંગા સમગ્ર ની ટીમનો પણ સારો એવો પ્રતિસાદ મળ્યો હતો આ યોજનાને સફળ બનાવવા તાપી જિલ્લા પર્યાવરણ વિભાગ ના રીતેશભાઈ પટેલ તથા જીગ્નેશભાઈ પાટીલ હિતેશભાઈ શિવડે અને ગંગા સમગ્રના પ્રાંત અધિકારી સુદામભાઈ સાટોઠે દ્વારા ખૂબ મહેનત કરવા માં આવી હતી.

*રિપોર્ટર : કલ્પેશ વાઘમારે તાપી..*

Share this post:

खबरें और भी हैं...

શ્રી કારડિયા રાજપુત સમાજ દ્વારા ‘માઁ ભવાની સંસ્થાન’ ના ઉપક્રમે એક ભવ્ય શૈક્ષણિક સંકુલનું નિર્માણ ખાતમુહૂર્ત કાર્યક્રમ ભાવનગર ખાતે મુખ્યમંત્રી પટેલ ની વિશેષ ઉપસ્થિતિમા કાર્યક્રમ સંપન્ન થયો

Read More »

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल