સુરત ;સરદાર સ્મૃતિ ભવનમાં ડોક્ટર પરેશભાઈ સવાણી નૉ વિદ્યાર્થી વાલી માર્ગદર્શન સેમિનાર યોજયૉ.
અર્ચના વિદ્યાસંકુલ, અંકુર વિદ્યા વિહાર, અને અક્ષરધામ સ્કુલ આયોજિત વિદ્યાર્થી વાલી માટે માર્ગદર્શન સેમિનાર સરદાર સ્મૃતિ ભવન, મીની બજાર વરાછા સુરત, તારીખ 30 11 20 24 જાણીતા મોટીવેશનલ સ્પીકર ડોક્ટર પરેશભાઈ સવાણી अभय हो जा, अजय हो जा રસ સભર માહિતી આપી . વિદ્યાર્થી વાલીના આ માર્ગદર્શન સેમિનારમાં રમેશભાઈ બલદાણીયા નાયબ નિયામક સમાજ કલ્યાણ સુરત. ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઘનશ્યામભાઈ કાતરીયા કર્યું.. આ સેમિનારમાં વિશાળ સંખ્યામાં વિદ્યાર્થી, વાલીઓ તથા શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.