સુરત જિલ્લા ના બારડોલી ખાતે આજે વિવિધ હિન્દૂ સંગઠનો દ્વારા ધરણા પ્રદર્શન અને વિરાટ રૈલી નું આયોજન કરાયું હતું. ઉત્તર પ્રદેશ થી હિન્દુત્વના નેતા ઉપદેશ રાણા ની વિશેષ ઉપસ્થિતિમાં વિરાટ હિન્દુ સંમેલન રૈલી યોજવામાં આવી.

ગુજરાત આત્મીયતા અખબાર. અને ડિજિટલ ચેનલ

સુસુરત જિલ્લા ના બારડોલી ખાતે આજે વિવિધ હિન્દૂ સંગઠનો દ્વારા ધરણા પ્રદર્શન અને વિરાટ રેલી નું આયોજન કરાયું હતું.

બારડોલી ખાતે હિંદુ વિરાટ સંમેલન રૈલી યોજાઈ

સુરત જિલ્લા ના બારડોલી ખાતે આજે વિવિધ હિન્દૂ સંગઠનો દ્વારા ધરણા પ્રદર્શન અને વિરાટ રેલી નું આયોજન કરાયું હતું. બાંગ્લાદેશ માં હિન્દૂ ઓ પર થયેલ દમન અત્યાચાર મુદ્દે રેલી યોજાઈ હતી. મોટી સંખ્યા માં સર્વ સંગઠનો એક મંચ પર હિન્દુત્વ ના વિશેષ હિંદુ યોદ્ધા મહાનુભાવો જોડાયા હતા. શ્રી રાજપુત કરણી સેના દ. ગુજરાત ના પ્રમુખશ્રી મેહુલસિહ દેસાઈ તેમજ મોટી સંખ્યા મા કરણી સેના ના સુરત જીલ્લાના હોદેદારો ઉપથિત રહ્યા હતાં.

સુરત જિલ્લા ના બારડોલી ખાતે આજે વિવિધ હિન્દૂ સંગઠનો દ્વારા ધરણા પ્રદર્શન અને વિરાટ રેલી નું આયોજન કરાયું હતું.

હાલ માજ બાંગ્લાદેશ માં હિન્દૂ ઓ પર થયેલ અત્યાચાર મામલે દેશભરમાં આક્રોશ છે. ત્યારે બારડોલી સ્વરાજ આશ્રમ ગ્રાઉન્ડ ખાતે આજે ધરણા પ્રદર્શન અને વિરાટ રેલી નું આયોજન કરાયું હતું. ઘણા સમય થી બાંગ્લાદેશ માં હિંદુઓ પર ધાર્મિક સ્થાનો ઉપર અત્યાચાર અને વૈમનસ્ય ભર્યા દમન થઈ રહ્યાં છે. દેશ ભર માં હિંદુ ઓનો આક્રોશ પ્રચંડ વધી રહ્યો છે. ત્યારે આજે બારડોલી ખાતે સ્વરાજ આશ્રમ મેદાન ખાતે ધરણા પ્રદર્શન તેમજ રેલી નું આયોજન કરાયું હતું. જેમાં બારડોલી પ્રદેશના સર્વ સમાજના આગેવાનો તેમજ નાગરિકો આ રેલીમાં જોડાયા હતા. સૌ પ્રથમ બારડોલી સ્વરાજ આશ્રમ મેદાન ખાતે ભેગા થયાં હતાં. જેમાં મોટી સંખ્યા માં મહિલાઓ પણ વિવિધ પ્લે કાર્ડ સાથે રેલી માં જોડાયાં . ઉતરપ્રદેશથી પધારેલા ઉપદેશ રાણાએ હિંદુ સમાજ ને હિન્દુત્વ મુદ્દે આવનાર સમય મા એકતા ખુબ જરુરી છે. સમાજ લક્ષી સુચનો આપ્યા હતા.

  • સુરત જિલ્લા ના બારડોલી ખાતે આજે વિવિધ હિન્દૂ સંગઠનો દ્વારા ધરણા પ્રદર્શન અને વિરાટ રેલી નું આયોજન કરાયું હતું.

બારડોલી ખૂબ મોટી સંખ્યામાં રાજકીય. સામાજિક. સહકારી આગેવાનો ઉપસ્થિત રહી સ્વરાજ આશ્રમ મેદાન થી નીકળેલી વિરાટ રૈલી મુખ્ય રાજમાર્ગ ઉપર નિકળી હતી. સ્વરાજ આશ્રમ મેદાન મુદિત પેલેસ થઈ જલારામ મંદિર થી સરદાર ચોક થઈ પ્રાંત કચેરી સુધી રૈલી નિકળી હતી. પ્રાંત કચેરી એ રેલી નું સમાપન કરાયું હતું. જ્યાં બ બાંગ્લાદેશ માં હિન્દૂ ઓ ને જાન થી માર્યા છે તેમજ કલકત્તા માં મહિલા તબીબ સાથે બનેલ ઘટના સંદર્ભે બે મિનિટ મૌન પણ પાડવામાં આવ્યું હતું. અને બાદ માં રાજ્ય ના મુખ્ય મંત્રી , પ્રધાનમંત્રી તેમજ રાષ્ટ્રપતિ ને સંબોધી સકારાત્મક પગલાં ભરવાની માગ સાથે આવેદન આપવામાં આવ્યું હતું.

સુરત જિલ્લા ના બારડોલી ખાતે આજે વિવિધ હિન્દૂ સંગઠનો દ્વારા ધરણા પ્રદર્શન અને વિરાટ રેલી નું આયોજન કરાયું હતું.

તંત્રી : હિમાશુ ઠાકોર

Mo :9016924808

Share this post:

खबरें और भी हैं...

શ્રી કારડિયા રાજપુત સમાજ દ્વારા ‘માઁ ભવાની સંસ્થાન’ ના ઉપક્રમે એક ભવ્ય શૈક્ષણિક સંકુલનું નિર્માણ ખાતમુહૂર્ત કાર્યક્રમ ભાવનગર ખાતે મુખ્યમંત્રી પટેલ ની વિશેષ ઉપસ્થિતિમા કાર્યક્રમ સંપન્ન થયો

Read More »

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल