*તાપી જિલ્લા સોનગઢમાં આજ રોજ તા.૨૮-૧૧-૨૦૨૪ મહાત્મા જોતિરાવ ફુલેજી ની ૧૩૪મી પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ નો કાર્યક્રમ કરવામાં આવ્યો.*
*સોનગઢ નગર માં આવેલ જ્ઞાનતીર્થ એકેડમી સ્કુલ ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો.*
*તે સાથે સોનગઢ માળી સમાજ દ્વારા મહાત્મા જાતિરાવ ફૂલેજી નું આયોજિત કરવામાં આવ્યો.*
જે કાર્યક્રમ માં ડો.સ્વપ્નિલ પાટીલ સાહેબ, રાહુલભાઈ સિમ્પીજી, વિજયભાઈ ચોહાણ સાહેબ, કૈયુમભાઇ પટેલ (માસ્તર) મોબીનભાઇ અન્સારી, હેમાશુંભાઇ દવે, હિતેશ સોનવણે, વિકાસભાઇ માળી, ગોકુળભાઇ પાટીલ, શ્રીરામભાઇ મહાજન, નાગેશ માળી, સુનિલ પાટીલ, ગીતાબેન ચૌહાણ, રાકેશભાઈ માળી, આયુષભાઇ માળી તે સાથે સ્કુલ સ્ટાફ મળી હાજર રહ્યા હતાં ,
મહાનુભાવો દ્વારા મહાત્મા જોતિરાવ ફુલેજી જીવનગાથા વિશે વિધાર્થીઓ ને માહિતગાર કરવા આવ્યા હતા,
પ્રકાશભાઈ માળી અને રાકેશભાઈ માળી દ્વારા સ્કુલનાં આચાર્ય શ્રી ને મહાત્મા જોતિરાવ ફુલેજી અને માતા સાવિત્રીબાઇ ફુલે ની પ્રતિમા સ્મૃતિ ભેટ આપવા આવી, તે સાથે
કાર્યક્રમ નુ સંચાલન માજી નગરસેવક, માજી બાંધકામ અધ્યક્ષ પ્રકાશભાઈ માળી દ્વારા કરવામાં આવ્યું હતું. અને રાકેશભાઈ માળી દ્વારા આભાર વિધિ કરવામાં આવી.