બારડોલી પાલિકા ની સામાન્ય સભા . નગરપાલિકાના પ્રમુખ ધર્મેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળી .બારડોલીના ધારાસભ્ય ઈશ્વર પરમારના હસ્તે તમામ નવા સાધનોનું લોકાર્પણ પાલિકા કચેરી ખાતે કરવામાં આવ્યું હતું. August 21, 2024 Read More »
તા. 21/08/2024 બુધવાર : ગુજરાત આત્મીયતા સાપ્તાહિક ન્યૂઝ પેપર વાંચવા અને ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો August 21, 2024 Read More »
ભાઇ બહેનના અપાર સ્નેહ અને અતૂટ લાગણીની અભિવ્યક્તિ ના પવિત્ર ઉત્સવ રક્ષાબંધન પર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાજ્યભરમાંથી આવેલી બહેનો માતાઓ એ રાખડી બાંધી રક્ષા કવચ પૂરું પાડ્યું હતું. August 19, 2024 Read More »
“एक पेड़ मां के नाम” કાર્યક્રમ અંતર્ગત કુરસદ ગ્રામપંચાયત ની ગૌ-ચર જમીન માં આશરે ૧૪૦૦ થી ૧૫૦૦ જેટલા વૃક્ષો નું વૃક્ષારોપણ કરી ને ઉજવણી કરવામાં આવી. પકૃતિ જીવન છે અને વૃક્ષરોપણ એ ઈશ્વરીય કાર્ય છે August 18, 2024 Read More »
બારડોલી તાલુકાના ખારવાસા ખાતે મંદબુદ્ધિ ધરાવતા બાળકોને યુનિફોર્મ વિતરણ કરવામાં આવ્યું….. August 18, 2024 Read More »
તાપી:- આગામી ૨૪ સપ્ટેમ્બરના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય ચૂંટણી યોજાનાર છે August 18, 2024 Read More »
ઉત્તર બુનિયાદી વિદ્યાલય બામણવેલમાં ૭૮ મો સ્વાતંત્ર્ય દિન ધામ ધૂમ થી ઉજવયો August 18, 2024 Read More »
ગોહીલવાડ રાજપુત સમાજ દ્વારા વરતેજ મુકામે ૭૫ વિઘા હાઇવે રોડટચ જગ્યામાં શૈક્ષણીક સંકુલ બનાવવા માટે નું આયોજન કરવામાં આવ્યું છે .ગોહિલવાડ રાજપૂત સમાજ દ્વારા ૭૫ વીઘા મા નિર્માણ પામનાર ભવ્ય કન્યા છાત્રાલય, કુમાર છાત્રાલય અને સ્કૂલ નિર્માણ કાર્ય માં દાન આપીને સમાજને સહભાગી બનવા પ્રેરણા આપવા સહકાર સહભાગી બનવા માટે આભાર. August 18, 2024 Read More »
ભારતીય પત્રકાર સંઘ ના રાષ્ટ્રીય અધ્યક્ષ સુનિલ સોનવણે ને અભદ્ર અસ્લિલ મેસેજ કરનાર વિક્રમ સેન વિરુદ્ધ બારડોલી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અરજી કરી કડક કાર્યવાહી કરવાની માંગ કરી August 17, 2024 Read More »
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,ભરૂચ દ્વારા જિલ્લાના ના વિવિધ ગામોમા ખેત બચાવો અભિયાનની શરુઆત કરવામા આવી… Read More »
બારડોલીના ત્વિષા વ્યાસને ગરબા ક્ષેત્રે પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય યુવા પુરસ્કાર ‘ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન યુવા પુરસ્કાર–2025’ Read More »
શાંતારામ ભટ્ટ અંગ્રેજી માધ્યમ શાળાની “કેદારનાથ યાત્રા સુરક્ષા” કૃતિ આકર્ષણનું કેન્દ્ર બની, CRC કક્ષાએ પ્રથમ Read More »
ગુજરાત ક્ષત્રિય સભા અને દ. ગુજરાત ની વિવિધ સંસ્થાઓ ના સંયુક્ત ઉપક્રમે સન્માન સમારોહ યોજાયો Read More »