ભારતીય પત્રકાર સંઘ ના રાષ્ટ્રીય અધ્યક્ષ સુનિલ સોનવણે એ અસ્લિલ મેસેજ કરનાર વિક્રમ સેન પર પોલીસ સ્ટેશન માં અરજી
આઈ ટી કલમ 66-C અને 67 ની કલમ આધારે વિક્રમ સેન ઉપર બારડોલી પોલીસ ટાઉન માં અરજી
આવનાર સમય માં નવસારી,વલસાડ, સુરત, તાપી, ભરૂચ જેવા જિલ્લામાં વિક્રમ સેન વિરુદ્ધ આવેદનપત્ર આપી રોષ નોંધાવશે
વિક્રમ સેન ની અકડી ભારે પડશે? ભારતીય પત્રકાર સંઘે વિક્રમ સેન નો કર્યો વિરોધ
ધરતીમંત્ર સમાચાર જીજ્ઞેશ મિશ્રા…. પત્રકાર જગત માં એક નવી ઘટના સામે આવી છે. ભારતીય પત્રકાર સંઘ ના રાષ્ટ્રીય અધ્યક્ષ સુનિલ સોનવણે એ વિક્રમ સેન વિરુદ્ધ આઈ ટી એક્ટ કલમ 66-C અને 67 મુજબ અરજી કરી છે.
પ્રાપ્ત થતી માહિતી અનુસાર સુનિલ સોનવણે એ જણાવ્યું ભારતીય પત્રકાર સંઘ (AIJ) નો હું રાષ્ટ્રીય અધ્યક્ષ છું જેથી મારે અનેક કામ અર્થે પોગ્રામ માં બહાર જવાનુ થતું હોય છે ત્યારે એક પોગ્રામ માં સુનિલ સોનવણે ની વિક્રમ સેન સાથે મુલાકાત થાય છે અને વિક્રમ સેન જણાવે છે હું 14 વર્ષ થી પત્રકાર સંગઠન સાથે જોડાયેલ છું અને સંગઠન માં 88000 સભ્ય હાલમાં કાર્યરત છે.ત્યારે સુનિલ સોનવણે ને યોગ્ય હોદ્દો આપવાની લાલચ આપી સંગઠન માં જોડાવા માટે કહેવામાં આવે છે.
ત્યારે વર્ષ -૨૦૨૨ ની આસપાસ એક સાથે કામ કરવાનું શરુ કર્યું. પરંતુ, ત્યારબાદ ૫-૬ મહિના પુરા થતાં વિક્રમ સેન દૂરવ્હેવાર તથા અયોગ્ય વર્તનના કામ કરવું યોગ્ય ન લગતુ હતું. તેમજ સુનિલ સોનવણે એ સંસ્થા ના ડૉક્યુમેન્ટ વિક્રમ સેન પાસે માંગેલા હતા. અને જેની સાથે કામ કર્યે તે અંગેની એક ઓળખ તેમજ પુરાવા રહે.તેમજ આ એસોસિએશન ક્યાં ક્રમાંક નંબર થી નોંધણી થઈ છે ?ક્યાં વર્ષમાં નોંધણી થઈ ?કર્યા જિલ્લા કે રાજ્ય માં થઈ છે ?
પરંતુ, તમો વિક્રમસેને એ વાત અંગે ગોળ ગોળ વાત કરી ફેરવી દેતા હતા. અને એમ જણાવેલ હરિયાણા માં નોંધણી થઈ છે. છેવટે જણાવેલ પરંતુ કોઈ હાર્ડકોપી પેપર ન હતા. જેથી માનવા અંગે સુનિલ સોનવણે માનતા ન હતા. તેમજ આ સંગઠન ના ડોક્યુમેન્ટ યોગ્ય ન લાગતાં સાથે કાર્ય કરવાનું બંધ કર્યું હતું. પરંતુ થોડા સમયબાદ વિક્રમ સેને જણાવેલ જે કઈ ભૂલ થઈ ગઈ હોય માફી માંગુ છું હવે પછીથી અમો એવું કઈ કામ નહીં કરીશું જેથી સુનિલ સોનવણે કામમાં કે કોઈ પણ વસ્તુમાં ખલેલ નહીં પહોચાડીશું. અને એક ના બે ના થયા સુનિલ સોનવણે નો નિર્ણય આખરી છે જણાવી કામ ન કરવાનું જણાવેલ હતું.
ત્યારબાદ અમો સુનિલ સોનવણે એ વર્ષ-૨૦૨૩માં એસોસિયેશન ઓફ ઈન્ડિયાન જનર્લિસ્ટમાં કંપની અંગેનું જનલિસ્ટનું કામકાજની શરૂઆત કરેલ. તે અંગેની નોંધણી ક્રમાંક નંબર U94120TG2023NPL144970 નંબર થી રજીસ્ટ્રેશન કરાવેલ છે.
પરંતુ તમો સામાવાળા ધ્વારા અમો અરજદાર વિરુદ્ધ લોકોને ગ્રૂપ તેમજ પ્રેસનલ મેસેજ કરી લોકોને કહેતા આવેલ હતા. તેમજ અમો અરજદરના મિત્ર ઇમરાન ઇકબાલ કરોડિયાને પણ તેના કોન્ટેક નંબર ૯૮૨૫૦-૬૩૨૮૬ પર પણ આ અંગેના મેસેજ છોડેલા હતા. જે અમોને બતાવતા અમોને જાણ થઈ.
અમો અરજદાર સાથે નહીં જોડાવા તેમજ અમો અરજદાર એસોસિયેશન ઓફ ઈન્ડિયન જનર્લિસ્ટનું કોઈ લાઇસન્સ ધરાવતા નથી. વિગેરે જેવી અનેક અવ-નવી ખોટી, અયોગ્ય બાબતો કરતાં આવેલ હતા.
જે અંગે તમો સામાવાળા ને અમો અરજદારે જણાવેલ આ અંગે ખોટી અફવા આપવી તેમજ લોકોને ગેરમાર્ગ ના દોડવો તમો સામાવાળા અને અમો અરજદાર સ્વતંત્ર કામકાજ કરતાં હોય જેથી ખેલલ ના કરવાનું જણાવેલ. ત્યારે તમો સામાવાળાએ જણાવેલ આજ પછી આવી ભુલ નહીં કરીશું.
-
ત્યારબાદ, હાલ સુનિલ સોનવણે એ તારીખ ૦૪/૦૮/૨૦૨૪ ના રોજ નવસારી મુકામે પત્રકાર સન્માન સમારોહ કાર્યકમ અંગેનો પ્રોગ્રામ કર્યો હતો. તે અંગે વિક્રમ સેન ધ્વારા ફરી થી તે અંગે વિવાદિત બાબતો તેમજ અયોગ્ય
મેસેજ છોડી સુનિલ સોનવણે વિરુદ્ધ ગુપમાં વાત કરતાં આવેલ હતા.સુનિલ સોનવણે વારંવાર વિક્રમ સેન ને જણાવ્યા હોવા છતાં પણ આ અંગેનું કામ કાજ વિક્રમ સેન કરતાં આવેલ છે. જેના કારણે સુનિલ સોનવણે એ બારડોલી પોલીસ ટાઉન માં અરજી કરી કડક કાર્યવાહી કરવાની માંગ કરી