*🌳🌴*एक पेड़ मां के नाम 🌳🌴*
ઓલપાડ :- કુડસદ “પ્રકૃતિ જીવન છે અને વૃક્ષરોપણ એ ઈશ્વરીય કાર્ય છે” એ ઉદ્દેશ અને અભિગમ થી પ્રેરાઈ ને આજ રોજ તા.૧૬.૦૮.૨૦૨૪ ના શુક્રવાર નાં રોજ કુડ્સદ ગ્રામ પંચાયત સરપંચ યોગેશભાઈ, સનસાઇન હોસ્પિટલ, સુરત ના એફ ઓ એચ પ્રમુખ ડૉ સતિષભાઈ ,ઓલપાડ તાલુકા બાજુના ગામના દત્તેશભાઈ, કિશનભાઇ ,રાજુભાઈ, માનવ સેવા કાર્ય માં સદાય તત્પર અને અગ્રેસર એવા પૂજા ઈલેક્ટ્રીકલ,કિમ ના આનંદભાઈ/ શ્રી સત્યનારાયણ ચેરીટેબલ ના ટ્રસ્ટી અજયભાઈ તથા ,માર્ગદર્શક ઇન્ચાર્જ અધિક્ષક ઇજનેર, ભરૂચ પી .એન .પટેલ ના ઉમદા સહયોગ થી કાર્યપાલક ઇજનેર ,કિમ ડિવિઝન . એસ કે ગામીત ,કાર્યપાલક ઇજનેર ૪૦૦ કે વી કોસંબા સી બી પટેલ ,નાયબ ઇજનેર ,૨૨૦ કે વી કિમ સબસ્ટેશન કે. એ પરમાર ની આગેવાની હેઠળ,નાયબ ઇજનેર . ડી .જે ચૌધરી . ડી .આર ચૌધરી , જુનિયર ઈજનેર. કરણ રાણા .અક્ષય રાજપૂત ,જે આર લાડ , વિનય મારું ,શ્ આંચલબેન ની સાથે કિમ જેટકો વિભાગીય કચેરી ના તાબા હેઠળ ના ૨૨૦ કે વી કિમ સબસ્ટેશન અને તમામ ૬૬ કે વી સબસ્ટેશન ના કર્મચારી મિત્રો દ્વારા કુરસદ ગ્રામપંચાયત ની ગૌ-ચર જમીન માં આશરે ૧૪૦૦ થી ૧૫૦૦ જેટલા વૃક્ષો નું વૃક્ષારોપણ આયોજન કરવા માં આવ્યું, પ્રકૃતિ ની રક્ષા કરવા માટે વૃક્ષો વાવીને પ્રોત્સાહિત કરવા બદલ અધિક્ષક ઇજનેર પી એન પટેલ , આનંદભાઈ , અજય ભાઈ , યોગેશભાઈ , અમિતભાઈ , દત્તેશ ભાઈ,રાજુભાઈ, કિશનભાઇ વગેરે સેવાકાર્ય મા જોડાયા હતા.