મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જૂનાગઢ શહેરના ₹397 કરોડથી વધુના 91 વિકાસકાર્યોનું આજે વર્ચ્યુઅલ માધ્યમથી ઇ-લોકાર્પણ તેમજ ઇ-ખાતમુહૂર્ત કર્યું હતું. July 31, 2024 Read More »
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે આયોજિત ઉચ્ચસ્તરીય બેઠકમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રેરિત ‘એક પેડ માં કે નામ’ અભિયાનને આગામી 75મા વન મહોત્સવ અંતર્ગત તાલુકા અને ગ્રામ્ય સ્તર સુધી વેગવંતુ બનાવીને જનઆંદોલન સ્વરૂપ આપવા માટે વિવિધ લક્ષ્યાંક અંગે ચર્ચા કરવામાં આવી. July 23, 2024 Read More »
દક્ષિણામૂર્તિ વિદ્યાલય માં સાડી અને સુટ. ડૅ યોજાયો . મુક્તિધામ સોસાયટી સુરત પુણા ગામમાં આવેલી દક્ષિણામૂર્તિ વિદ્યાલય હંમેશા અભ્યાસમાં અને વિવિધ પ્રવૃત્તિઓમાં હમેશા આગળ રહી બાળકોમાં ઉત્સાહ અને ઉમંગ વધારવા માટે વિવિધ પ્રવૃત્તિને વેગ આપી વિદ્યાલય માં બાળકોને પ્રોત્સાહન પૂરું પડાય છે July 20, 2024 Read More »
શ્રી મોતા કેળવણી મંડળ સંચાલિત શ્રી. શાંતારામ ભટ ઇંગ્લીશ મીડીયમ સ્કૂલ મોતામાં આંતરરાષ્ટ્રીય ચેસ દિવસના દિને ઇન્ટર હાઉસ ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતુંઆંતરરાષ્ટ્રીય ચેસ દિન નિમિત્તે રોજ શ્રી. શાંતારામ ભટ ઇંગ્લીશ મીડીયમ સ્કૂલ મોતામાં ઇન્ટર હાઉસ ચેસ ટુર્નામેન્ટ ભવ્ય ઉજવણી.”* July 20, 2024 Read More »
સુરત જિલ્લાના ભેસાણ કેન્દ્ર આંગણવાડીના બાળકોને બેન્ક ઓફ બરોડા તરફથી શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવી. July 20, 2024 Read More »
બારડોલીમાં ડ્રેનેજ લાઇનના ઢાંકણની જગ્યાએ વરસાદી લાઇનમાં ઢાંકણ ફીટ કરતા હાલાકી July 18, 2024 Read More »
સુરત પુણા.ખાતે દક્ષિણામૂર્તિ વિદ્યાલય માં યોજાયેલી મહૅદી અને કેશગૂફન સ્પર્ધા July 16, 2024 Read More »
ઓલપાડ : લાયન્સ ક્લબ દ્વારા કોબા પ્રાથમિક શાળાના તમામ બાળકોને વિનામૂલ્ય નોટબુક વિતરણ કરવામાં આવ્યું. July 13, 2024 Read More »
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,ભરૂચ દ્વારા જિલ્લાના ના વિવિધ ગામોમા ખેત બચાવો અભિયાનની શરુઆત કરવામા આવી… Read More »
બારડોલીના ત્વિષા વ્યાસને ગરબા ક્ષેત્રે પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય યુવા પુરસ્કાર ‘ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન યુવા પુરસ્કાર–2025’ Read More »
શાંતારામ ભટ્ટ અંગ્રેજી માધ્યમ શાળાની “કેદારનાથ યાત્રા સુરક્ષા” કૃતિ આકર્ષણનું કેન્દ્ર બની, CRC કક્ષાએ પ્રથમ Read More »
ગુજરાત ક્ષત્રિય સભા અને દ. ગુજરાત ની વિવિધ સંસ્થાઓ ના સંયુક્ત ઉપક્રમે સન્માન સમારોહ યોજાયો Read More »