દક્ષિણામૂર્તિ વિદ્યાલય માં યોજાઈ ગયૅલ સાડી અને સુટ. ડૅ .
મુક્તિધામ સોસાયટી પુણા ગામમાં આવેલી દક્ષિણામૂર્તિ વિદ્યાલય હંમેશા અભ્યાસમાં આગળ રહે છે. પરંતુ અભ્યાસની સાથે સાથે તે સહ અભ્યાસ પ્રવૃત્તિમાં પણ હંમેશા અગ્રેસર રરડી્ .તૅ બાબત ના અનુસંધાનમાં ધોરણ 9 અને 11 ના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનિઓ માટે સાડી ડૅ અને સુટ. ડૅ. નું સરસ આયોજન કરવામાં આવ્યું હતું. સુટ ડૅ ની સ્પર્ધામાં ધોરણ 11 વિદ્યાર્થી ભીલ આશિત લાખાભાઈ અને ધોરણ 9 નૉ વિદ્યાર્થી ઝીંઝારા સાગર હિંમતભાઈ બીજો ક્રમાંક પ્રાપ્ત પ્રાપ્ત કયૉ. સાડી ડૅ ની સ્પર્ધામાં
ધોરણ 11 ની વિદ્યાર્થીની જાવંધરા નિરાલી ભરતભાઈ જ્યારે બીજા ક્રમાંકે છોટાળા તમન્ના પ્રકાશભાઈ ક્રમ પ્રાપ્ત કર્યો છે. નિર્ણાયક તરીકે ચૌધરી સુરેખાબેન અને સિસારા રવિનાબેન વાળા શૈલેષભાઈ અને ચૌહાણ હરેશભાઈ ઍ સેવા આપી હતી .
દક્ષિણામૂર્તિ વિદ્યાલય માં સાડી અને સુટ. ડૅ યોજાયો . મુક્તિધામ સોસાયટી સુરત પુણા ગામમાં આવેલી દક્ષિણામૂર્તિ વિદ્યાલય હંમેશા અભ્યાસમાં અને વિવિધ પ્રવૃત્તિઓમાં હમેશા આગળ રહી બાળકોમાં ઉત્સાહ અને ઉમંગ વધારવા માટે વિવિધ પ્રવૃત્તિને વેગ આપી વિદ્યાલય માં બાળકોને પ્રોત્સાહન પૂરું પડાય છે
Share this post: