- દક્ષિણામૂર્તિ વિદ્યાલય માં યોજાયેલી મહૅદી અને કેશગૂફન સ્પર્ધા
પુણાગામ મુક્તિધામ સોસાયટીમાં આવેલી દક્ષિણામૂર્તિ વિદ્યાલય માં ધોરણ ૫ થી 11 ના વિદ્યાર્થીઓ નિ માટે મેહૅદી અને કેશ ગૂંફન સ્પર્ધા યોજાઈ ગઈ જેમાં કેશ ગૂફન સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે ધોરણ ધોરણ ૮. ની વિદ્યાર્થીની જીજા ળા દ્રષ્ટિ મનુભાઈ , બીજા ક્રમે બલદાણીયા આરતી વિપુલભાઈ. , ધોરણ નવ માં પ્રથમ ક્રમાંક કાતરીયા વસંત જસુભાઈ બીજો ક્રમાંક ધોરણ 11 વિદ્યાર્થી નિ વાળા નિધિ મહેશભાઈ ઍ પ્રાપ્ત કર્યો હતો. મૅહદી સ્પર્ધામાં. ધોરણ પાંચ વિદ્યાર્થીની બાભણીયા વૈદેહી ધનજીભાઈ.ધોરણ ૬ ની વિદ્યાર્થીની કાતરીયા ઋષિતા કનુભાઈ કર્યો હતો. ધોરણ ૯. ચૌધરી મૉક્ષિકા ચેતનભાઇ , ધોરણ 11 ની વિદ્યાર્થીની નવંધા. નિરાલી. ભરતભાઈ ઍ પ્રાપ્ત કર્યોહતો. નિર્ણાયક તરીકે પટેલ યોગીતાબેન અને જાદવ ઉર્મિલાબેન કામગીરી બજાવી હતી.