શ્રી મોતા કેળવણી મંડળ સંચાલિત શ્રી. શાંતારામ ભટ ઇંગ્લીશ મીડીયમ સ્કૂલ મોતામાં આંતરરાષ્ટ્રીય ચેસ દિવસના દિને ઇન્ટર હાઉસ ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતુંઆંતરરાષ્ટ્રીય ચેસ દિન નિમિત્તે રોજ શ્રી. શાંતારામ ભટ ઇંગ્લીશ મીડીયમ સ્કૂલ મોતામાં ઇન્ટર હાઉસ ચેસ ટુર્નામેન્ટ ભવ્ય ઉજવણી.”*

ગુજરાત આત્મીયતા અખબાર. અને ડિજિટલ ચેનલ

 

*”આંતરરાષ્ટ્રીય ચેસ દિન નિમિત્તે રોજ શ્રી. શાંતારામ ભટ ઇંગ્લીશ મીડીયમ સ્કૂલ મોતામાં ઇન્ટર હાઉસ ચેસ ટુર્નામેન્ટ ભવ્ય ઉજવણી.”*
આંતરરાષ્ટ્રીય ચેસ દિન નિમિત્તે રોજ શ્રી. શાંતારામ ભટ ઇંગ્લીશ મીડીયમ સ્કૂલ મોતામાં ઇન્ટર હાઉસ ચેસ ટુર્નામેન્ટ ભવ્ય ઉજવણી."* શ્રી મોતા કેળવણી મંડળ સંચાલિત શ્રી. શાંતારામ ભટ ઇંગ્લીશ મીડીયમ સ્કૂલ મોતામાં આંતરરાષ્ટ્રીય ચેસ દિવસના દિને ઇન્ટર હાઉસ ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
આંતરરાષ્ટ્રીય ચેસ દિવસ દર વર્ષે 20 જુલાઈના રોજ ઉજવવામાં આવે છે. 1924માં આંતરરાષ્ટ્રીય ચેસ ફેડરેશનની સ્થાપના કરવામાં આવી હતી. આ દિવસને આંતરરાષ્ટ્રીય ચેસ દિવસ તરીકે ઉજવવાનો વિચાર યુનેસ્કો દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવ્યો હતો. અને FIDE દ્વારા તેની સ્થાપના કરવામાં આવી પછી 1966 થી દર વર્ષે ઉજવવામાં આવે છે. FIDE નું સૂત્ર “અમે એક કુટુંબ છીએ” એ ભાવનાની સાથે ઉજવણી કરવાનો અને સમગ્ર વિશ્વમાં ચેસ રમતને પ્રોત્સાહન આપવાનો છે. આ દિવસે વિશ્વભરમાં ચેસ ઇવેન્ટ અને સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. .ભારતમાં પણ ચેસ ખૂબ જ પ્રસિદ્ધ રમત છે ભારતમાં વિશ્વનાથ આનંદ એ ચેસના રાજા છે. જ્યારે પ્રજ્ઞાનન્ધા ચેસના ગ્રાન્ડ માસ્ટર છે. કોનેરુ હમ્પી એ સ્ત્રીઓમાં ચેસ ચેમ્પિયન છે.
અમારી શાળામાં પણ આંતરરાષ્ટ્રીય ચેસ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સૌપ્રથમ ઇન્ટર ક્લાસ ચેસ ટુર્નામેન્ટ રમાડવામાં આવી હતી અને તેમાંથી બાળકોને સિલેક્ટ કરી હાઉસ ટુર્નામેન્ટ રમાડવામાં આવી. શાળાના આચાર્યાશ્રી દીપિકા બહેન દેસાઈના હસ્તે ચેસ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કરી બાળકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.ભારતમાં પણ ચેસ ખૂબ જ પ્રસિદ્ધ રમત છે
બાળકોએ પોતાની બુદ્ધિ કૌશલ્યનો ઉપયોગ કરી ખૂબ જ સરસ ટુર્નામેન્ટમાં પોતાનો પ્રભાવ બતાવ્યો હતો. વિજેતા થનાર બાળકોને શાળાના મંત્રી ,પ્રમુખ , ટ્રસ્ટીગણ અને આચાર્યશ્રી એ અભિનંદન પાઠવ્યા હતા. તેમજ ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કર્યા હતા. વિજેતા થનાર વિદ્યાર્થીઓના નામ અનુક્રમે આ પ્રમાણે છે.

*Standard 4th girls.*

1. Parmar Kritika M. Orange House.
2. Rajput Krishna R. Orange House.
3. Patel Honey G.
Orange House.

*Standard 4th boys*

1. Parmar Dev L. Green
House
2. Dhimmar Maroon A.
Orange House
3. Patel Avyukt Y. Green
House

*Standard 5th boys.*

1. Patel Krish B. Yellow House
2. Ranjan Saurabh S. Yellow House
3. Patel Uravu K. Green House

*Standard 5th girls.*

1. Ranjan Soni S. Blue House
2. Panchal Riddhi S.
Orange House
3. Patel Visha V. Yellow House

*Standard 6th boys.*

1. Nishad Jay. Orange House
2. Gohil Raj B. Blue House
3. Malvi Daivyaan P. Blue House

*Standard 6 girls.*

1. Mahyavansi Kavya M. Green House
2. Joshi Mahi D. Orange House
3. Ghinaiya Krutika A. Blue House

*Standard 7th boys.*

1. Vasava Arav R. Orange House.
2. Padhiyar Mahil P. Blue House
3. Lakhani Dars A.Orange House.

*Standard 7th girls.*

1 . Desai Jasmine K. yellow House
2. Ahir Siddhi S . Orange House
3. Patel Isha R. Green House

*Standard 8 boys*

1. Trivedi Fenil C.Orange House
2. Bhandari Jenil J. Orange House
3. Chaturvedi Shaurya D. Blue House

*Standard 8 girls*
1. Chaudhari Shreya M.
Blue House
2. Chaudhari Riddhi C. Orange House
3. Mishra Astuti M. Yellow House.

Share this post:

खबरें और भी हैं...

આજ રોજ  સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના હઝીરા ગામ ખાતે આવેલ ઐતિહાસિક સિંગોતર માતાજી અને આશાપુરી માતાજીનાં મંદિર ખાતે ગુજરાત વિધાનસભાનાં કોંગ્રેસ પક્ષનાં નેતા અમિતભાઇ ચાવડા દ્વારા પુંજા અર્ચના કરી દર્શન કરવામાં આવ્યા.

Read More »

સુરતના ૧૧ વર્ષીય સાર્થક ભાવસારે રૂબિક્સ ક્યુબ ઉકેલવામાં કરી કમાલ: ઉંધા માથે લટકી એક મિનિટમાં સૌથી વધુ ૫ રૂબિક્સ ક્યુબ્સ ઉકેલવાનો રેકોર્ડ બનાવ્યો – ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં મળ્યું સ્થાન: –

Read More »

ઉકાઈના પાથરડા ખાતે રાજ્યપાલશ્રીની ગરિમામય ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પ્રેરણા બેઠક યોજાઈ* – *હું એક ખેડૂત અને પશુપાલક છું. એક ખેડૂત બીજા ખેડૂતની વેદના સમજી શકે છે.: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

Read More »

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल