સોમનાથ :- ગુજરાત ના. રાજ્યપાલ શ્રી Acharya Devvrat ના અધ્યક્ષ સ્થાને સોમનાથ ખાતે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો તૃતિય પદવીદાન સમારોહ પ્રસંગે યુનિવર્સિટી સાથે સંલગ્ન કોલેજો અને અનુસ્નાતક ભવનોમાં સ્નાતક, અનુસ્નાતક અને પીએચ.ડી.નો અભ્યાસ પૂર્ણ કરનાર ૫૦,૩૨૩ વિદ્યાર્થીઓને ડિગ્રી, ૭૨ વિદ્યાર્થીઓને સુવર્ણ ચંદ્રક અને ૧૪૬ વિદ્યાર્થીઓને પીએચ.ડીની પદવી એનાયત કરવામાં આવી. September 29, 2024 Read More »
તાપી :- રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાના અધ્યક્ષસ્થાને વ્યારા ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો September 29, 2024 Read More »
દાહોદમાં છ વર્ષની માસુમ દિકરી સાથે તેની શાળાના આચાર્યએ અડપલાં કરવાની કોશિશ કરી અને ત્યારબાદ તે માસુમ દીકરીની હત્યા કરી. ચૈતરભાઈ વસાવાએ ઘટના સ્થળે પહોંચી પીડીત પરીવાર ની મુલાકાત લીધી. September 27, 2024 Read More »
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડ દ્વારા વાલિયા તાલુકાના ઝોકલા ગામે ડાંગરના પાક પર ક્ષેત્ર દિવસ ઉજવાયો . September 27, 2024 Read More »
તાપી જિલ્લા ઇંચા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી વી.એન.શાહના અધ્યક્ષ સ્થાને સોશિયલ મિડીયા ઈન્ફ્લ્યુએન્ઝર્સની બેઠક યોજાઈ* September 26, 2024 Read More »
તાપી :- ઘાસીયામેઢા ગામ ખાતે આદિજાતી રાજ્ય મંત્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષસ્થાને “સ્વચ્છતા હી સેવા” અને “એક પેડ મા કે નામ” કાર્યક્રમ યોજાયો* September 26, 2024 Read More »
ધરમપુર મોહનગઢ ખાતે આવેલ પ્રસિદ્ધ ધામ શ્રીમદ્ રાજચંદ્ મિશનના વડા પૂ. રાકેશજી ના જન્મદિવસ પ્રસંગે લોકસભા ના દંડક તેમજ વલસાડ ના સાંસદ ધવલભાઈ પટેલ, દ્વારા શુભેચ્છા મુલાકાત . September 26, 2024 Read More »
અંકલેશ્વર તાલુકાના માંડવા ગામે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડ દ્વારા કૃષક સુવર્ણ સમૃદ્ધિ સપ્તાહ ૨૦૨૪ના ભાગરૂપે તાલીમ અને કૃષિ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો September 25, 2024 Read More »
તાપી :- ટોબેકો મુક્ત તાપી’ના સંકલ્પ સાથે 60 દિવસના મહાઅભિયાનનો સોનગઢથી પ્રારંભ September 25, 2024 Read More »
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,ભરૂચ દ્વારા જિલ્લાના ના વિવિધ ગામોમા ખેત બચાવો અભિયાનની શરુઆત કરવામા આવી… Read More »
બારડોલીના ત્વિષા વ્યાસને ગરબા ક્ષેત્રે પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય યુવા પુરસ્કાર ‘ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન યુવા પુરસ્કાર–2025’ Read More »
શાંતારામ ભટ્ટ અંગ્રેજી માધ્યમ શાળાની “કેદારનાથ યાત્રા સુરક્ષા” કૃતિ આકર્ષણનું કેન્દ્ર બની, CRC કક્ષાએ પ્રથમ Read More »
ગુજરાત ક્ષત્રિય સભા અને દ. ગુજરાત ની વિવિધ સંસ્થાઓ ના સંયુક્ત ઉપક્રમે સન્માન સમારોહ યોજાયો Read More »