દાહોદમાં છ વર્ષની માસુમ દિકરી સાથે તેની શાળાના આચાર્યએ અડપલાં કરવાની કોશિશ કરી અને ત્યારબાદ તે માસુમ દીકરીની હત્યા કરી.
આ ઘટનાથી સમગ્ર ગુજરાતના લોકોમાં રોષ છે. AAP આ ઘટનાને સખત શબ્દોમાં વખોળે છે. ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ પીડિત પરિવારની મુલાકાત લીધી અને સાંત્વના આપી તેમજ આરોપી વિરુદ્ધ કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી સરકાર સમક્ષ માંગ કરી છે.