આજરોજ ધરમપુર મોહનગઢ ખાતે આવેલ પ્રસિદ્ધ ધામ શ્રીમદ્ રાજચંદ્ મિશનના વડા પૂ. રાકેશજી ના જન્મદિવસ પ્રસંગે લોકસભા ના દંડક તેમજ વલસાડ ના સાંસદ ધવલભાઈ પટેલ, વલસાડ જીલ્લા ભાજપ પ્રમુખ હેમંત ભાઈ કંસારા, ધારાસભ્યોઓ જીતુભાઇ ચૌધરી, નરેશભાઈ પટેલ, અરવિંદભાઈ પટેલ, ભરતભાઈ પટેલ,
રૂબરૂ મુલાકાત કરી જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી તેમજ આશીર્વાદ મેળવ્યા હતા.
આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ કેતનભાઈ વાઢુ, શહેર ભાજપ પ્રમુખ પ્રણવ ભાઈ શિંદે, આગેવાનો સહિત મોટી સંખ્યા માં બાળકો ઉપસ્થિત રહ્યા હતા.