કામરેજ ચાર રસ્તા દાદા ભગવાન મંદિર ખાતે કામરેજ તાલુકા માહ્યાવંશી સમાજ ગરબા મહોત્સવ 2024 માહ્યાવંશી ચેરીટેબલ ટ્રસ્ટ સહયોગ થી કામરેજ તાલુકા સમાજ સુધારક સહકારી મંડળી તથા સર્વોદયકેળવણી મંડળ કઠોર ધ્વારા ગરબા નું આયોજન કરવામાં આવ્યું હતું October 13, 2024 Read More »
તાપી : વ્યારા લીમડા ચોક નવરાત્રી મહોત્સવ ૨૦૨૪ અંતર્ગત, તારીખ 11 ઓક્ટોબર 2024 ના રોજ નવરાત્રી પર્વમાં પર્યાવરણ સુરક્ષા જાગૃતિ માટે નવરાત્રી દરમિયાન ચિત્રકલા સ્પર્ધાનું આયોજન October 12, 2024 Read More »
બારડોલી શ્રી શાંતારામ ભટ્ટ ઇંગ્લીશ મીડીયમ સ્કૂલ માં “વિજયાદશમી”ના પર્વ પર “દશાનન વધ” કથાનું કઠપૂતળી દ્વારા સુંદર આયોજન October 11, 2024 Read More »
ગુરૂવાર -10-10-2024 ના રોજ તાપી વન ગ્રામ વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ તથા સંબંધિત વિભાગો ના સૌજન્યથી ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, આ કાર્યક્રમ સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવાના અધ્યક્ષ સ્થાને યોજાયો, જેમાં સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી થી શ્રી પ્રતિક લાઠીયા તથા અન્ય વિભાગોના વડા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા, આ કાર્યક્રમમાં ARTO Bardoli થી TEAM Van પ્રદર્શનના ભાગરુપે માંડવી હાઈ સ્કુલના સેમિનાર હોલ ખાતે મુકવામાં આવી. પત્રિકાઓની વહેંચણી કરવામાં આવી. સદર કાર્યક્રમમાં કોલેજના સ્ટુડન્ટને 1000 જેટલા હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું. October 11, 2024 Read More »
ઓલપાડ તાલુકા કક્ષાના વિજ્ઞાન મેળામાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન માં પ્રાથમિક શાળા કોબા નો પ્રથમ ક્રમાંક આજરોજ તારીખ ૧૦-૧૦-૨૦૨૪ ને ગુરૂવાર ના રોજ સોંદામીઠા આશ્રમ શાળામાં ઓલપાડ તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું October 11, 2024 Read More »
નવરાત્રિમાં દુર્ગા પૂજા તથા ગરબા ની રમઝટ થી શ્રી શાંતારામ ભટ ઇંગ્લીશ મીડીયમ સ્કૂલનું પટાંગણ ગુંજી ઉઠ્યું. October 10, 2024 Read More »
શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના બારડોલી દ્વારા ભવ્ય તલવાર આરતી નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખૂબ મોટી સંખ્યામા શ્રી રાજપુત સમાજ ના યુવકો અને યુવતીઓ સ્વણિમગ્રુપ નવરાત્રી ગ્રાઉન્ડ ખાતે તલવાર આરતીમાં ભાગ લીધો હતો October 9, 2024 Read More »
તા. 09/10/2024 બુધવાર વર્ષ ગુજરાત આત્મીયતા સાપ્તાહિક અખબાર PDF વાંચવા માટે કલીક કરી ડાઉનલોડ કરો. October 9, 2024 Read More »
બારડોલી :- બ્રઈનઓબ્રેઈન અંતરાષ્ટ્રિય સંસ્થા દ્વારા” બોબ વંડર કીડ” નો ઈનામ વિતરણ સમારોહ યોજાયો. October 8, 2024 Read More »
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,ભરૂચ દ્વારા જિલ્લાના ના વિવિધ ગામોમા ખેત બચાવો અભિયાનની શરુઆત કરવામા આવી… Read More »
બારડોલીના ત્વિષા વ્યાસને ગરબા ક્ષેત્રે પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય યુવા પુરસ્કાર ‘ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન યુવા પુરસ્કાર–2025’ Read More »
શાંતારામ ભટ્ટ અંગ્રેજી માધ્યમ શાળાની “કેદારનાથ યાત્રા સુરક્ષા” કૃતિ આકર્ષણનું કેન્દ્ર બની, CRC કક્ષાએ પ્રથમ Read More »
ગુજરાત ક્ષત્રિય સભા અને દ. ગુજરાત ની વિવિધ સંસ્થાઓ ના સંયુક્ત ઉપક્રમે સન્માન સમારોહ યોજાયો Read More »