બ્રઈનઓબ્રેઈન અંતરાષ્ટ્રિય સંસ્થા દ્વારા” બોબ વંડર કીડ” નો ઈનામ વિતરણ સમારોહ યોજાયો.
બારડોલી ખાતે બ્રેઈનઓબ્રેઈન ઈન્ટરનેશનલ કીડ્સ એકેડેમી ” દ્વારા ” બોબ વંન્ડરકીડ” નો ઈનામ વિતરણ સમાન સમારોહ યોજાયો હતો. બ્રેઈનોબ્રેઈન સંસ્થા જે બાળકો ને એબેકસ શીખવે છે તે સંસ્થા દ્વારા દર વર્ષ રાષ્ટ્રીય કક્ષાની બોબ વંન્ડરકીડ સ્પર્ધા નુ આયોજન કરવામાં આવે છે. જેમા જ બાળકો એ મેન્ટલ મેથ્સ, લોજીકલ એબીલીટી, જનરલ નોલેજ, અને સ્પિડ handwritting ના વિષય ફક્ત ૪૦ મિનિટ માં સોલ્વ કરવા ના હોય છે પરીક્ષા બારડોલી ખાતે ૧૧ ઓગસ્ટ ના રોજ પરસ ઇંગ્લિશ મિડીયમ સ્કૂલ ખાતે રાખવા માં આવી હતી ..
બારડોલી માં પારસ ઇંગ્લિશ યમ મીડીયમ સ્કૂલ માં જુનિયર કે જી માં અભિયસ કરતો દિયાંન યશ જૈન એ રાષ્ટ્રિય કક્ષા એ ૭ મો રેન્ક મેળવી ને વેન્ડર કીડ નું ટાઇટલ મેળવયું હતું ટ્રોફી તેમજ ૨૫૦૦ ની કેશ પ્રાઈઝ પધારેલા મહેમાનો દ્વારા આપીને બાળક નો ઉત્સાહ વધાર્યો હતો.. તેમજ બીજા ટોપ ૫૦ માં આવનાર નિષ્ઠા ગુંજન શાહ (પારસ સ્કૂલ) અને ભવ્યાંક સંજય શાહ (વશિષ્ઠ સ્કૂલ,બાબેન) ને સ્પેશિયલ એવોર્ડ ટ્રોફી અને ૧૦૦૦ રૂ નું કેશ પ્રાઈઝ આપવા માં આવ્યું હતું, ૨૫ વાલિઓ એ પણ વંન્ડર પરેન્ટ ની પરીક્ષા ફી હતી એમને પણ સમાનવા માં અવિયા હતા.. ગુજરાત લેવલ પર પારસ ઇંગ્લિશ મીડીયમ સ્કૂલ ને 2nd નં પર ઓવર ઓલ championship ટ્રોફી મળી હતી તેમજ વશિષ્ઠ જેનેસિસ સ્કૂલ બાબેન ને પણ ઓવર ઓલ ચેમ્પિયન ટ્રોફી મળી હતી.
આ પ્રસંગે પધારેલા મેહમાન શ્રી ડો. સંજય પટેલ (ટ્રસ્ટી જનતા સાર્વજનિક મંડળ) શ્રી જીગરભાઈ પટેલ , પંકજ શર્મા (પ્રિન્સિપાલ ફ્રીડમ વેલી સ્કૂલ)શ્રી અજિતસિંહ સૂરમાં( શિક્ષણીક આગેવાન, ગુજરાત રાજ્ય ) દિનેશસિંહ ચૌહાણ (ટ્રસ્ટી વાત્સલ્ય વિદ્યાલય), ભરતભાઈ પટેલ , જગદીશભાઈ પટેલ , પરેશભાઈ પટેલ સહિત ના આગેવાનો નું સમાન બ્રાઈનોબ્રાઈન બારડોલી ના સંચાલક વિજયસિંહ સોલંકી દ્વારા ડૉ. એ પી જે અબ્દુલ કલામ સર ની બુક આપી સમાન વા માં અવિયા હતા તેમજ તે ઓ એ જણાવ્યું હતું કે નાની ઉંમર થી બાળકો ને સ્પર્ધાત્મક પરિક્ષા માટે તયાર કરી તે ઓ ને આત્મા વિશ્વાસ થી ભવિષ્ય માટે ત્યાર થાય અને તેઓ માં ઉત્સાહ વધે એ હેતુ થી પાછલા ૧૪ વર્ષ થી આ પરીક્ષા લેવા માં આવે છે.. સાથે સાથે તમામ વાલી ઓ અને સ્કૂલ ઓ નો પણ આભાર વ્યક્ત કરિયો હતો કે જે ઓ એ બાળકો ને પરીક્ષા આપવા માટે પ્રોત્સાહિત કરિયા હતા..