Category: ધર્મ

મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલની આજે ઓસ્ટ્રેલિયાની પ્રતિષ્ઠિત @Deakin યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ઇયાન માર્ટીને ઓસ્ટ્રેલિયાના કોન્સ્યુલેટ જનરલ  પોલ મર્ફી અને પ્રતિનિધિમંડળ સાથે ગાંધીનગરમાં સૌજન્ય મુલાકાત લીધી હતી.

Read More »

કામરેજ તાલુકા પંચાયત શાશક પક્ષના નેતા રમેશભાઈ સિંગાળા દ્વારા કામરેજ  તાલુકાના માંકણા ગામનાં 4 થી 5 આગેવાનો એ રૂબરૂ મુલાકાત લઇ  ગામની ગંભીર સમસ્યા વિશે ચર્ચા કરી સચોટ નિરાકરણ લાવવા પગલા ભરવામાં આવ્યા

Read More »

મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલે વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદના 132 વર્ષ પહેલાં નિર્માણ પામેલ ઐતિહાસિક સ્મારક સમા એલિસબ્રિજના સ્ટ્રેન્‍ધનિંગ અને રિસ્ટોરેશન માટે ₹32.40 કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી

Read More »

વલસાડ ડાંગ ના લોકપ્રિય સાંસદ ધવલભાઈ પટેલ નો અભિવાદન કાયઁક્રમ ગુજરાત સરકારના . નાણા મંત્રી  કનુભાઈ દેસાઈ  અને જીલ્લા ભાજપ પ્રમુખ  હેમંતભાઈ કંસારા ની વિશેષ ઉપસ્થિતિ મા વાપી ની રોફેલ કોલેજ ખાતે યોજાયો હતો,

Read More »

અમાસ ના પવિત્ર દિવસે પાળિયાદ આશ્રમ ખાતે પૂજ્ય  વીસામણબાપુ ના સાન્નિધ્યમાં જામનગર સાંસદ પૂનમબેન માડમ , અમરેલી સાંસદ  ભરતભાઈ સુતરીયા ,જામનગર પૂર્વ ધારાસભ્ય  હકુભા જાડેજા  સહિત અનેક મહેમાનો અને રાજકીય આગેવાનો આશ્રમ ની મુલાકાત દર્શન નો લાભ લીધો.

Read More »

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल