તાપી જિલ્લા
*નિઝર તાલુકાના કેસરપાડા ચોકી પર સમગ્ર આદિવાસી સમાજ દ્વારા ભારત બંધના એલાનને સમર્થન જાહેર*
અનામત બચાવો સંવિધાન બચાવો..
૨૧ ઓગસ્ટ ૨૦૨૪ બુધવારના રોજ ભારત બંધ અનુસુચિત જાતિઓ અનુસુચિત જનજાતિઓની અનામતમાં પેટા વર્ગીકરણ કરવાનો સુપ્રીમ કોર્ટના વાંધાજનક ચુકાદાના વિરોધમાં સમસ્ત આદિવાસી સમાજ તેમજ કેસરપાડા ચોકી પરના દુકાનદાર વ્યાપારી ભાઈઓ ૨૧ ઓગસ્ટ ૨૦૨૪ કેસરપાડા ચોકીના તમામ દુકાનો બંધ રાખી ભારત બંધના એલાનને સંપૂર્ણ ટેકો (સમર્થન) જાહેર કરે છે.
જય સંવિધાન જય આદિવાસી જય ભારત