Category: ધર્મ

ભાઇ બહેનના અપાર સ્નેહ અને અતૂટ લાગણીની અભિવ્યક્તિ ના પવિત્ર ઉત્સવ રક્ષાબંધન પર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાજ્યભરમાંથી આવેલી બહેનો માતાઓ એ રાખડી બાંધી રક્ષા કવચ પૂરું પાડ્યું હતું.

Read More »

“एक पेड़ मां के नाम” કાર્યક્રમ અંતર્ગત કુરસદ ગ્રામપંચાયત ની ગૌ-ચર જમીન માં આશરે ૧૪૦૦ થી ૧૫૦૦ જેટલા વૃક્ષો નું વૃક્ષારોપણ કરી ને ઉજવણી કરવામાં આવી. પકૃતિ જીવન છે અને વૃક્ષરોપણ એ ઈશ્વરીય કાર્ય છે

Read More »

ગોહીલવાડ રાજપુત સમાજ દ્વારા વરતેજ મુકામે ૭૫ વિઘા હાઇવે રોડટચ જગ્યામાં શૈક્ષણીક સંકુલ બનાવવા માટે નું આયોજન કરવામાં આવ્યું છે .ગોહિલવાડ રાજપૂત સમાજ દ્વારા ૭૫ વીઘા મા નિર્માણ પામનાર ભવ્ય કન્યા છાત્રાલય, કુમાર છાત્રાલય અને સ્કૂલ નિર્માણ કાર્ય માં દાન આપીને સમાજને સહભાગી બનવા પ્રેરણા આપવા સહકાર સહભાગી બનવા માટે આભાર.

Read More »

તાપી જિલ્લાના જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે ૭૮માં સ્વાતંત્ર્યતા પર્વની હર્ષ ઉલ્લાસથી ઉજવણી તાપી જિલ્લાના રાજ્યકક્ષા વન અને પર્યાવરણ મંત્રી અને પ્રભારી મંત્રી મુકેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતીતાપી જિલ્લાના વ્યારા ખાતે ૭૮ માં સ્વાતંત્ર્ય પર્વની આન-બાન-શાન સાથે ઉજવણી*

Read More »

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल