અમદાવાદ શ્રી અક્ષર પુરુષોત્તમ મંદિર પ્રગટ ગુરુહરી પ્રબોધ જીવન સ્વામીજીના સાનિધ્યમાં જળજીલી એકાદશી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી.
વિદેશ માં અલગ અલગ દેશનું વિચરણ બાદ પ્રબોધ જીવન સ્વામી અમદાવાદના બાકરોલ મંદિર ખાતે પધાર્યા હતા અને જળજીલી એકાદશી ની ઉજવણી સુરત મુંબઈ ભાવનગર કચ્છ ભુજ બારડોલી વડોદરા રાજકોટ અમદાવાદ જેવા પ્રાંતમાંથી પધારેલા સમગ્ર ગુજરાતના 25000 હરિભક્તો સાથે ભક્તિ ભાવથી ઉજવણી કરી હતી પધારેલ સર્વે હરિભક્તોએ સ્વામીજીના દર્શન પરાવાણી પ્રસાદી નો લાભ લીધો હતો