બારડોલી નગર માં ભવ્ય નવરાત્રી મહોત્સવ ના આયોજન ના ભાગરૂપે આજરોજ બારડોલી કોલેજ કેમ્પસ ના ગ્રાઉન્ડ ખાતે સ્વર્ણિમ ગ્રુપ દ્વારા નવરાત્રી મોહત્સવ ૨૦૨૪ નું ખાતમુહર્ત સુરત જિલ્લા પંચાયત ના કારોબારી અધ્યક્ષ જીતેન્દ્રભાઈ ડાહ્યાભાઈ પટેલ ના વરદ હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું .

બારડોલી નગર માં ભવ્ય નવરાત્રી ભાગરૂપે આજરોજ બારડોલી કોલેજ કેમ્પસ ના ગ્રાઉન્ડ ખાતે સ્વર્ણિમ ગ્રુપ દ્વારા નવરાત્રી મોહત્સવ ૨૦૨૪ નું ખાતમુહર્ત સુરત જિલ્લા પંચાયત ના કારોબારી અધ્યક્ષ જીતેન્દ્રભાઈ ડાહ્યાભાઈ પટેલ ના વરદ હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું . જેમાં સુરત જિલ્લા ના ઘણા બધા રાજકીય અને સામજિક આગેવાનો જોડાયા હતા. આ કાર્યક્રમ ના સફળ આયોજન ને જોતા સ્વર્ણિમ ગ્રુપ ના આયોજક એ આનંદ સાથે જણાવ્યું હતું કે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ એચબી એન્ટરટેઇનર્સ દ્વારા એક અલગ પ્રકારના નવા નજરાણા સાથે ઓરકેસ્ટ્રા,સાઉન્ડ અને નવરાત્રિ ને લગતી થીમ નું ભવ્ય આયોજન કરવામાં આવશે તથા ખેલાયા ને રમવાની સારી સુવિધા મળે એ વાત ને ધ્યાન માં રાખી આ વર્ષે સ્વર્ણિમ ગ્રુપ મોટામાં મોટા અને અધતન સુવિધા ધરાવતા બારડોલીની હાર્ટ સમાન જગ્યા પર બારડોલી ના ઇતિહાસ માં અત્યાર સુધીનું ભવ્ય થી ભવ્ય આયોજન કરવા જઈ રહ્યું છે તો આ આયોજન સફળ રહે એ માટે સ્વર્ણિમ ગ્રુપ આયોજકો એ બારડોલી ની જનતા ના સાથ સહકાર ની અપેક્ષા વ્યક્ત કરી છે

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल