સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંતર્ગત આવેલા ઘણા ભવનો જર્જરિત હાલતમાં CYSS પ્રદેશ ઉપપ્રમુખ સુરજ બગડા, રાજકોટ પ્રમુખ પ્રણવ ગઢવી અને ટીમ દ્વારા કુલપતિને તાત્કાલિક રીપેરીંગ સમારકામ શરૂ કરવાની માંગ કરવામાં આવી. June 27, 2025 Read More »
જય જગન્નાથ… મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રામાં પરંપરાગત રીતે સોનાની સાવરણીથી પહિંદ વિધિ કરીને રથને નગરચર્યા માટે પ્રસ્થાન કરાવ્યું… June 27, 2025 Read More »
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભગવાન શ્રી જગન્નાથજીની અમદાવાદમાં યોજાનાર 148મી રથયાત્રાની પૂર્વસંધ્યાએ શ્રી જગન્નાથજી મંદિર ખાતે સંધ્યા આરતીમાં સહભાગી થયા June 27, 2025 Read More »
આમ આદમી પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ ડૉ જવેલબેન વસરા, કાર્યકારી અધ્યક્ષ કૈલાસદાન ગઢવી ભગવાન શ્રી જગન્નાથના દર્શન કર્યા અને ગુજરાત સહિત સમગ્ર દેશની સુખાકારી માટે પ્રાર્થના કરી. June 27, 2025 Read More »
क्या आप जानते हैं वह लड़का कौन था जिसे मोदी जी ने सराहा और DRDO में नौकरी दी..? June 25, 2025 Read More »
દિલ્લી ખાતે ગુજરાતથી પેટાચૂંટણીમાં ચૂંટાયેલ ધારાસભ્ય ગોપાલ ઈટાલીયા અને પંજાબથી ચૂંટાયેલા ધારાસભ્ય સંજીવ અરોડાનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો. June 25, 2025 Read More »
Breaking News: પેટાચૂંટણીમાં કારમી હાર બાદ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ પદેથી શક્તિસિંહ ગોહિલે આપ્યુ રાજીનામુ June 23, 2025 Read More »
ગુજરાતમાં મેઘતાંડવ: 14 જિલ્લાઓમાં આગામી 3 કલાક ભારે! રેડ એલર્ટ જાહેર, શાળા-કોલેજોમાં રજા અને PM મોદીએ તંત્રોને કરી મદદની ખાતરી…. Read More »
બારડોલી :- શ્રી શાંતારામ ભટ્ટ ઇંગ્લિશ મીડીયમ સ્કૂલ મોતામાં પ્રી પ્રાઇમરી વિભાગના નયનરમ્ય નાના ભૂલકાઓ દ્વારા ભગવાન જગન્નાથની રથયાત્રા ની ભવ્ય ઉજવણી… Read More »
181 મહિલા હેલ્પલાઇને નિરાધાર વૃદ્ધાને સુરક્ષિત આશ્રય અપાવી સંવેદનશીલ અને સમયસર કામગીરીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.. Read More »
ખાડી પૂરની સમસ્યાના કાયમી ઉકેલ માટે મુખ્યમંત્રીશ્રીનો મોટો નિર્ણય; રાજ્ય સરકાર ખાડી ડેવલપમેન્ટ માટે રૂપિયા 500 કરોડ ફાળવશે… Read More »