શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના બારડોલી દ્વારા ભવ્ય તલવાર આરતી નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખૂબ મોટી સંખ્યામા શ્રી રાજપુત સમાજ ના યુવકો અને યુવતીઓ સ્વણિમગ્રુપ નવરાત્રી ગ્રાઉન્ડ ખાતે તલવાર આરતીમાં ભાગ લીધો હતો October 9, 2024 Read More »
તા. 09/10/2024 બુધવાર વર્ષ ગુજરાત આત્મીયતા સાપ્તાહિક અખબાર PDF વાંચવા માટે કલીક કરી ડાઉનલોડ કરો. October 9, 2024 Read More »
બારડોલી :- બ્રઈનઓબ્રેઈન અંતરાષ્ટ્રિય સંસ્થા દ્વારા” બોબ વંડર કીડ” નો ઈનામ વિતરણ સમારોહ યોજાયો. October 8, 2024 Read More »
કૃષિ વિજ્ઞાન કેંદ્ર વ્યારા ખાતે ખેડુતોએ પીએમ કિસાન સમ્માન નિધી યોજનાના ૧૮ માં હપ્તા રીલીઝનું જિવંત પ્રસારણ નિહાળ્યુ* October 7, 2024 Read More »
શ્રી વિહળ ઇન્ટરનેશનલ વિદ્યાપીઠ – બોટાદ અને વિસામણબાપુની ગાદી – પાળીયાદ ના સયુંકત ઉપક્રમે ભારતીય સંસ્કૃતિ અને ઋષિ પરંપરા નો વહન કરતી નવ દુર્ગા રાસોત્સવનું નવરાત્રિ અંતર્ગત ભવ્ય આયોજન મહાદેવ ગાર્ડન રેસ્ટોરન્ટ ના ભવ્ય પાર્ટી પ્લોટ માં કરવામાં આવ્યું હતું. October 7, 2024 Read More »
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે ગુજરાત ઈન્ફર્મેશન કમિશન તથા SPIPA, ARTD અને GAD દ્વારા આયોજિત ‘રાઈટ-ટુ-ઈન્ફર્મેશન વીક’ની ઉજવણીનો ભારત અને ગુજરાતના મુખ્ય માહિતી કમિશનરશ્રી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે શુભારંભ કરાવ્યો હતો. October 6, 2024 Read More »
ઓલપાડ :- ચાઇલ્ડ પ્રોટેક્શન ફાઉન્ડેશન દ્વારા ડો ધર્મેન્દ્ર પટેલને ગુજરાત સ્ટેટ ટીચર્સ એવોર્ડ એનાયત. October 6, 2024 Read More »
તાપી જિલ્લામાં 25 વિવિધ સ્થળો પર 280 જેટલા ગામો તથા 2 નગરપાલિકાને સેવા સેતુની 10મી શૃંખલામાં સમવિષ્ઠ કરવામાં આવશે .. October 6, 2024 Read More »
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,ભરૂચ દ્વારા જિલ્લાના ના વિવિધ ગામોમા ખેત બચાવો અભિયાનની શરુઆત કરવામા આવી… Read More »
બારડોલીના ત્વિષા વ્યાસને ગરબા ક્ષેત્રે પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય યુવા પુરસ્કાર ‘ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન યુવા પુરસ્કાર–2025’ Read More »
શાંતારામ ભટ્ટ અંગ્રેજી માધ્યમ શાળાની “કેદારનાથ યાત્રા સુરક્ષા” કૃતિ આકર્ષણનું કેન્દ્ર બની, CRC કક્ષાએ પ્રથમ Read More »
ગુજરાત ક્ષત્રિય સભા અને દ. ગુજરાત ની વિવિધ સંસ્થાઓ ના સંયુક્ત ઉપક્રમે સન્માન સમારોહ યોજાયો Read More »