શ્રી વિહળ ઇન્ટરનેશનલ વિદ્યાપીઠ – બોટાદ અને વિસામણબાપુની ગાદી – પાળીયાદ ના સયુંકત ઉપક્રમે ભારતીય સંસ્કૃતિ અને ઋષિ પરંપરા નો વહન કરતી નવ દુર્ગા રાસોત્સવનું નવરાત્રિ અંતર્ગત ભવ્ય આયોજન મહાદેવ ગાર્ડન રેસ્ટોરન્ટ ના ભવ્ય પાર્ટી પ્લોટ માં કરવામાં આવ્યું હતું.

ગુજરાત આત્મીયતા અખબાર. અને ડિજિટલ ચેનલ

*નવદુર્ગા રાસોત્સવ 2024*

આ સમગ્ર કાર્યક્રમમાં પરમવંદનીય પૂજ્ય શ્રી.શ્રી.1008 મહામંડલેશ્વર નિર્મળા બા અને પાળીયાદ જગ્યા ના સ્વપ્ન દ્રષ્ટા એવા પરમ પૂજ્ય ભયલુ બાપુ પ્રેરક નિશ્રામાં સમગ્ર કાર્યક્રમ 6 અને 7 ઓકટોબર બે દિવસ માટે આયોજિત કરવામાં આવ્યો હતો.*

*શ્રી વિહળ ઇન્ટરનેશનલ વિદ્યાપીઠ – બોટાદ અને વિસામણબાપુની ગાદી – પાળીયાદ ના સયુંકત ઉપક્રમે ભારતીય સંસ્કૃતિ અને ઋષિ પરંપરા નો વહન કરતી નવ દુર્ગા રાસોત્સવનું નવરાત્રિ અંતર્ગત ભવ્ય આયોજન મહાદેવ ગાર્ડન રેસ્ટોરન્ટ ના ભવ્ય પાર્ટી પ્લોટ માં કરવામાં આવ્યું હતું.*

*આ સમગ્ર કાર્યક્રમમાં પરમવંદનીય પૂજ્ય શ્રી.શ્રી.1008 મહામંડલેશ્વર નિર્મળા બા અને પાળીયાદ જગ્યા ના સ્વપ્ન દ્રષ્ટા એવા પરમ પૂજ્ય ભયલુ બાપુ પ્રેરક નિશ્રામાં સમગ્ર કાર્યક્રમ 6 અને 7 ઓકટોબર બે દિવસ માટે આયોજિત કરવામાં આવ્યો હતો.

આ સમગ્ર ઉત્સવ દરમિયાન શિક્ષણ ક્ષેત્રે તેમજ સાહિત્ય અને કલાક ક્ષેત્રે જે વિદ્યાર્થી ભાઈ બહેનોએ પોતાનું ઉત્તમ પ્રકારનું યોગદાન આપેલું છે. તેવા વિદ્યાર્થી ભાઈ બહેનોને સંસ્થા દ્વારા સંસ્થા દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તેમજ વાલી અને વિદ્યાર્થીઓમાંથી પણ નવરાત્રી રાસ દરમિયાન જેમની ઉત્કૃષ્ટ અભિવ્યક્તિ હતી તેઓને પણ પુરસ્કાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ખેલૈયા અને પ્રોત્સાહિત કરવા અને પ્રતિભાઓને પુરસ્કૃત કરવા માટે પૂજ્ય ભયલુબાપુ તેમજ બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી. બલોળિયા, સાહેબ સમાજના શ્રેષ્ઠીઓ પ્રેસ મીડિયા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
(કનુભાઈ ખાચર) 

Share this post:

खबरें और भी हैं...

સુરતના ૧૧ વર્ષીય સાર્થક ભાવસારે રૂબિક્સ ક્યુબ ઉકેલવામાં કરી કમાલ: ઉંધા માથે લટકી એક મિનિટમાં સૌથી વધુ ૫ રૂબિક્સ ક્યુબ્સ ઉકેલવાનો રેકોર્ડ બનાવ્યો – ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં મળ્યું સ્થાન: –

Read More »

ઉકાઈના પાથરડા ખાતે રાજ્યપાલશ્રીની ગરિમામય ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પ્રેરણા બેઠક યોજાઈ* – *હું એક ખેડૂત અને પશુપાલક છું. એક ખેડૂત બીજા ખેડૂતની વેદના સમજી શકે છે.: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

Read More »

શ્રી કારડિયા રાજપુત સમાજ દ્વારા ‘માઁ ભવાની સંસ્થાન’ ના ઉપક્રમે એક ભવ્ય શૈક્ષણિક સંકુલનું નિર્માણ ખાતમુહૂર્ત કાર્યક્રમ ભાવનગર ખાતે મુખ્યમંત્રી પટેલ ની વિશેષ ઉપસ્થિતિમા કાર્યક્રમ સંપન્ન થયો

Read More »

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल