Category: રાષ્ટ્રીય

બારડોલી નગર માં ભવ્ય નવરાત્રી મહોત્સવ ના આયોજન ના ભાગરૂપે આજરોજ બારડોલી કોલેજ કેમ્પસ ના ગ્રાઉન્ડ ખાતે સ્વર્ણિમ ગ્રુપ દ્વારા નવરાત્રી મોહત્સવ ૨૦૨૪ નું ખાતમુહર્ત સુરત જિલ્લા પંચાયત ના કારોબારી અધ્યક્ષ જીતેન્દ્રભાઈ ડાહ્યાભાઈ પટેલ ના વરદ હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું .

Read More »

રોટરી કલબ ઓફ સુરત દ્વારા ભાડુંત ગામના વતની ડૉ ધર્મેન્દ્ર પટેલને નેશન બિલ્ડર એવોર્ડ એનાયત : શિક્ષક તરીકે રાષ્ટ્ર નિર્માણમાં અમૂલ્ય યોગદાન માટે ભાડુંત ગામના વતની ડૉ ધર્મેન્દ્ર પટેલ ને નેશન બિલ્ડર એવોર્ડ એનાયત.

Read More »

તાપી જિલ્લામાં યોજાનારા ‘દસમાં તબક્કાના સેવા સેતુ’ સહિત ‘સ્વચ્છતા હી સેવા’ અને ‘ગરીબ કલ્યાણ મેળા’ કાર્યક્રમોના આયોજન સંદર્ભે તાપી જિલ્લા કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને સયુંંંક્ત બેઠક યોજાઇ*

Read More »

તાપી જિલ્લામા પોષણ માહ-૨૦૨૪ અંતર્ગત વિવિધ પ્રવૃતિ દ્રારા ઉજવણી કરાઇ*ગણેશ ઉત્સવ દરમ્યાન વિવિધ પંડાલોમાં જઈ આંગણવાડી કાર્યકરો દ્વારા ટીએચઆરના લાભાર્થીઓને વિવિધ લાભોથી અવગત કરાયા*

Read More »

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल