Category: ધર્મ

શ્રી વિહળ ઇન્ટરનેશનલ વિદ્યાપીઠ – બોટાદ અને વિસામણબાપુની ગાદી – પાળીયાદ ના સયુંકત ઉપક્રમે ભારતીય સંસ્કૃતિ અને ઋષિ પરંપરા નો વહન કરતી નવ દુર્ગા રાસોત્સવનું નવરાત્રિ અંતર્ગત ભવ્ય આયોજન મહાદેવ ગાર્ડન રેસ્ટોરન્ટ ના ભવ્ય પાર્ટી પ્લોટ માં કરવામાં આવ્યું હતું.

Read More »

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે ગુજરાત ઈન્ફર્મેશન કમિશન તથા SPIPA, ARTD અને GAD દ્વારા આયોજિત ‘રાઈટ-ટુ-ઈન્ફર્મેશન વીક’ની ઉજવણીનો ભારત અને ગુજરાતના મુખ્ય માહિતી કમિશનરશ્રી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે શુભારંભ કરાવ્યો હતો.

Read More »

બારડોલી : સ્વર્ણિમ ગ્રુપ નવરાત્રી મહોત્સવ- 2024 બારડોલી કોલેજ ગ્રાઉન્ડ ખાતે સ્વર્ણિમ ગ્રુપ નવરાત્રી નિમીત્તે રેન્જ આઈ.જી. સાહેબ સુરત ગ્રામ્ય SP હિતેષ જોઈસર સાહેબ,મા અંબાજી ની આરતી મા પધાર્યા…. 

Read More »
કલોલ તાલુકા રાજપૂત સમાજ ના કાર્યાલયનું ઉદ્ઘાટન નારદીપુર ખાતે માનનીય ગુજરાત રાજ્યના માજી મુખ્યમંત્રી શ્રી શંકરસિંહ વાઘેલા બાપુના તેમજ વિજાપુર ના. લોકલાડીલા ધારાસભ્ય શ્રી જે ચાવડા ના વરદ હસ્તે શુભ કાર્ય કરવામાં આવ્યું

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल