*તાપી જિલ્લા ખાતે નવી આઇસીયુ ઓન- વ્હીલ એમ્બ્યુલન્સનું લોકાર્પણ*
108 મેડિકલ ઈમરજન્સી સેવાએ કોઈપણ મેડિકલ ઈમરજન્સીના સમયે લોકોને પહેલા 108 એમ્બ્યુલન્સ જ યાદ આવે છે.
હાલમાં ગુજરાત સરકાર દ્વારા આ સુવિધામા વધારા માટે આઈ.સી.યુ. ઓન વ્હીલ્સ નવી એમ્બ્યુલન્સ ફાળવેલ છે.
તાપી જિલ્લામા 1 નવીન અત્યાધુનિક સુવિધા અને ટેકનોલોજીથી સજ્જ 1 આઈ.સી.યુ. ઓન વ્હીલ્સની એમ્બ્યુલન્સ આપેલ છે. આ નવી આપેલ એમ્બ્યુલન્સ આજરોજ તારીખ 20/11/2024 દિને સોનગઢ SDH હોસ્પિટલ ખાતે માન.અધિક્ષક સાહેબ વિમલ પટેલ , RMO, ડોક્ટર આશિષ ગામીત સર તથા 108 એક્ઝિક્યુટિવ મયંક ચૌધરી તથા હોસ્પિટલ સ્ટાફ,108/ખિલખિલાટ સ્ટાફ,
તાપી -જીલ્લાની 108 ની ટીમ ની ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપી ને લોકાર્પણ કરવામાં આવ્યું.