સોનગઢ સિંધી સમાજ દ્વારા 555 મી ગુરુનાનક જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી.*

ગુજરાત આત્મીયતા અખબાર. અને ડિજિટલ ચેનલ

*સોનગઢ સિંધી સમાજ દ્વારા 555 મી ગુરુનાનક જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી.*સોનગઢ સિંધી સમાજ દ્વારા 555 મી ગુરુનાનક જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી.*

તારીખ 15/11/2024 શુક્રવારે તાપી સોનગઢ ગુરુનાનક જયંતિ નિમિત્તે સોનગઢ સિંધી સમાજ દ્વારા ભવ્ય કાર્યક્રમ કરી..

મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાઈ ગુરુ નાનક ભગવાનના દર્શન અને

મહાપ્રસાદીનો લાભ લીધો હતો.
ગુરુ નાનક જયંતિ નિમિત્તે સિંધી સમાજ દ્વારા પાછલા 15 દિવસથી રોજ સવારે પ્રભાત ફેરી નું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

જ્યારે આજરોજ સોનગઢ ગુરુદ્વારામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો માથું ટેકવા આવ્યા હતા અને ગુરુનાનક ભગવાન પાસે સર્વનું કલ્યાણ થાય તેવી પ્રાર્થના કરી હતી સાથે આ પ્રસંગે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજની સાથે અન્ય ભાવિક ભક્તોએ પણ પ્રસાદીનો લાભ લીધો હતો. સમગ્ર ગુજરાત સાથે તાપી જિલ્લાના સોનગઢ મા પણ ગુરુ નાનક જયંતિની ઉજવણી કરવામાં આવી.

Share this post:

खबरें और भी हैं...

સુરતના ૧૧ વર્ષીય સાર્થક ભાવસારે રૂબિક્સ ક્યુબ ઉકેલવામાં કરી કમાલ: ઉંધા માથે લટકી એક મિનિટમાં સૌથી વધુ ૫ રૂબિક્સ ક્યુબ્સ ઉકેલવાનો રેકોર્ડ બનાવ્યો – ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં મળ્યું સ્થાન: –

Read More »

ઉકાઈના પાથરડા ખાતે રાજ્યપાલશ્રીની ગરિમામય ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પ્રેરણા બેઠક યોજાઈ* – *હું એક ખેડૂત અને પશુપાલક છું. એક ખેડૂત બીજા ખેડૂતની વેદના સમજી શકે છે.: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

Read More »

શ્રી કારડિયા રાજપુત સમાજ દ્વારા ‘માઁ ભવાની સંસ્થાન’ ના ઉપક્રમે એક ભવ્ય શૈક્ષણિક સંકુલનું નિર્માણ ખાતમુહૂર્ત કાર્યક્રમ ભાવનગર ખાતે મુખ્યમંત્રી પટેલ ની વિશેષ ઉપસ્થિતિમા કાર્યક્રમ સંપન્ન થયો

Read More »

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल