Category: ઈ-પેપર

તા. 24/11/2024 સુરત જિલ્લાના મહુવા તાલુકાના મિયાપુર ખાતે જય ભવાની યુવક મંડળ દ્વારા “મિયાપુર કબડ્ડી પ્રીમિયર લીગ સીઝન -1 ” નું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં કુલ ટીમોએ ભાગ લીધો હતો.આ ટુર્નામેન્ટમાં મોગરા ગામની ટીમ વિજય થઇ હતી અને ઉમરાગામની ટીમ રનર્સઅપ થય હતી.. .

Read More »

ગુજરાત ના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પવિત્ર યાત્રાધામ સોમનાથ ખાતે આયોજિત રાજ્ય સરકારની ત્રિ-દિવસીય 11મી ચિંતન શિબિરનો રાજ્યના મંત્રીશ્રીઓ, વરિષ્ઠ સચિવશ્રીઓ, કલેકટરશ્રીઓ, જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવ્યો હતો.

Read More »

તાપી : અધિક નિવાસી કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લાની નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઇકલેકટરશ્રી આર.આર. બોરડના અધ્યક્ષસ્થાને જિલ્લાની નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સમિતિની બેઠક યોજાઇ હતી.

Read More »

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल