Category: આરોગ્ય

શ્રી રાજપૂત કરણી સેના દક્ષિણ ગુજરાત ના અધ્યક્ષ મેહુલ સિંહ દેસાઈ . કિશોરસિંહ ડાભી સુરત જિલ્લા પ્રભારી અને ધીરેન્દ્રસિંહ સોલંકી સુરત શહેર પ્રમુખ ની અધ્યક્ષતામાં સેવણી ગામ ખાતે કરણી સેનાની બેઠક મળી હતી જેમાં સુરત જિલ્લા અને બારડોલી તાલુકા ના નવનિયુક્ત હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. સાથે સાથે અન્ય ગામના રાજપુત સમાજના અગ્રણીઓ ની ઉપસ્થિતિમાં 70 થી 100 યુવાન અને વડીલો સેવણી ગામ તથા આજુબાજુ ગામના રાજપુત સમાજ યુવાનો મોટી સંખ્યામાં શ્રી રાજપુત કરણી સેનામાં સભ્ય તરીકે જોડાયા છે

Read More »

અંકલેશ્વર શહેર માં સ્થાપિત થવા જઈ રહેલ શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ની પ્રતિમા માટે ભાજપ પ્રદેશ અધ્યક્ષ તથા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ તથા તેમના પરિવાર દ્વારા રૂપિયા 7 લાખનું દાન આપવામાં આવ્યું*

Read More »

તાપી:- સોનગઢ તાલુકાના ઉકાઈ વિસ્તાર માં આવેલ ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા ના આચાર્ય દ્વારા ગત મોડી રાત્રે નશાની હાલતમાં ધોરણ 9 માં અભ્યાસ કરતી 2 વિદ્યાર્થીઓની છેડતી કરાતા,મામલો પોલીસ સ્ટેશન ને પહોચ્યો. શાળા ના આચાર્ય વિનેશ પટેલ ની અટકાયત કરવામાં આવી.

Read More »

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल