પ્રાથમિક શાળા ઓલપાડ કોબા ગામ પ્રાથમિક શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી

  1. પ્રાથમિક શાળા કોબામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવીપ્રાથમિક શાળા કોબામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી

શિક્ષક દિન વિશ્વમાં શિક્ષકોના માનમાં ઉજવવામાં આવતો દિવસ છે, જે ૫ ઓક્ટોબરના રોજ વિશ્વ શિક્ષક દિન તરીકે મનાવાય છે. ભારતમાં શિક્ષક દિન દર વર્ષની ૫ સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવે છે. આ દિવસ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન‎નો જન્મદિવસ છે, જેને તેમની યાદમાં ભારતમાં શિક્ષક દિન તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે.
ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન‎ રાષ્ટ્રપતિ બનતા પહેલાં એમની કારકિર્દીમાં સૌપ્રથમ ચેન્નઈની મદ્રાસ પ્રેસિડેન્સી કોલેજમાં તત્ત્વજ્ઞાન વિષયના શિક્ષક તરીકે નિમણૂક પામ્યા હતાં.શિક્ષકોને આદર આપવા માટે દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસની (Teacher’s Day) ઉજવણી કરવામાં આવે છે. દેશના શિક્ષકો માટે આદર અને સન્માનનો દિવસ છે. શિક્ષક, વિદ્વાન અને ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ, સમગ્ર દેશ શિક્ષક દિવસ તરીકે ઉત્સાહથી ઉજવી રહ્યો છે
ઉપરોક્ત માહિતી શાળાના આચાર્ય ધર્મેન્દ્ર પટેલ દ્વારા આપવામાં આવી અને આજે અમારી શાળામાં કુલ 13 જેટલા વિદ્યાર્થીઓ શિક્ષક બન્યા હતા. અને આજના દિવસે ગામના સરપંચ શ્રી દિલીપભાઈ તરફથી બાળકોને નાસ્તો આપવામાં આવ્યો હતો.

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल