શ્રી રાજપૂત કરણી સેના દક્ષિણ ગુજરાત ના અધ્યક્ષ મેહુલ સિંહ દેસાઈ . કિશોરસિંહ ડાભી સુરત જિલ્લા પ્રભારી અને ધીરેન્દ્રસિંહ સોલંકી સુરત શહેર પ્રમુખ ની અધ્યક્ષતામાં સેવણી ગામ ખાતે કરણી સેનાની બેઠક મળી હતી જેમાં સુરત જિલ્લા અને બારડોલી તાલુકા ના નવનિયુક્ત હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. સાથે સાથે અન્ય ગામના રાજપુત સમાજના અગ્રણીઓ ની ઉપસ્થિતિમાં 70 થી 100 યુવાન અને વડીલો સેવણી ગામ તથા આજુબાજુ ગામના રાજપુત સમાજ યુવાનો મોટી સંખ્યામાં શ્રી રાજપુત કરણી સેનામાં સભ્ય તરીકે જોડાયા છે
1. મિતુલસિંહ અજીતસિંહ સુરમા બારડોલી :- સુરત જિલ્લા પ્રમુખ
2. હિમાંશુ .કે. ઠાકોર : ગામ પાલી
(સુરત જિલ્લા મીડિયા પ્રભારી)
3. ટુમીરસિંહ પ્રવિણસિંહ. સોલંકી. બારડોલી :- સુરત જીલ્લા મહામંત્રી
4. હિરેનસિંહ(સની) મહેન્દ્રસિંહ દેસાઈ ગામ સેવણી :- બારડોલી પ્રમુખ
5. વત્સલસિંહ સુરેન્દ્રસિંહ દેસાઈ. ગામ પાલી :- ઉપપ્રમુખ બારડોલી
6. ભાર્ગવસિંહ અશોકસિંહ ચાવડા . ગામ બમરોલી
:- ઉપપ્રમુખ બારડોલી
7.જસપાલસિંહ જશવંતસિંહ પરમાર : મહામંત્રી બારડોલી
8. ધર્મેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ ગોહિલ ગામ : મવાછી. :- મહામંત્રી બારડોલી
9. દિવ્યસિંહ દિનેશસિંહ ચૌહાણ. ગામ :- ખાનપુર. મંત્રી બારડોલી
10. યશપાલસિંહ ચેતનસિંહ મોરી ગામ :- જોખા. મંત્રી બારડોલી
11. પ્રિતેશસિંહ દિપકસિંહ ગોહિલ ગામ :- ઉવા. મંત્રી બારડોલી
12. રીષિરાજસિંહ વિજયસિંહ ઠાકોર :- ગામ દેલાદ. સહ મંત્રી
13. વિસ્મયસિંહ દિનેશસિંહ પરમાર. આઈ.ટી સેલ બારડોલી
14. કમલજીતસિંહ કરણસિંહ ચાવડા : મહામંત્રી બારડોલી
શ્રી રાજપૂત કરણી સેના દક્ષિણ ગુજરાતના પ્રમુખ મેહુલસિંહ દેસાઈ એ જણાવ્યું હતું સંગઠન થકી એકબીજાને સમાજમાં મદદરૂપ થઈ સમાજના સર્વાંગી વિકાસ માટે સતત એકબીજા સાથે સુમેળ તાલમેલ મિલાવીને શિક્ષણ સમૃદ્ધિ .સનાતન. સંસ્કૃતિ માતા બેન દીકરી ની સુરક્ષા માટે કામ કરીએ દક્ષિણ ગુજરાતની જવાબદારી સંભાળતા ની સાથે તેમણે જણાવ્યું ભરૂચ. રાજપીપળા સુરત. નવસારી .વલસાડ.તાપી.આહવા ડાંગ અને વાપી. સેલવાસ .વિભાગમાં આવનારા ટૂંક જ સમયમાં જિલ્લા અને તાલુકા મા રાજપુત સમાજ યુવકો ની નિમણૂક કરાશે સમાજ ના યુવાનો ને વ્યસન મુક્ત જીવન જીવવા પર પ્રેરણા આપી હતી. નવયુવાનો ની હોદ્દેદારોને નિમણૂક કરી મજબૂત સંગઠન બનાવવામાં આવશે .અને સમાજના હિત માટેસેવા કાર્ય શ્રી રાજપૂત કરણી સેના દક્ષિણ ગુજરાત માં સમાજ માટે હંમેશા કામ કરવા માટે અગ્રેસર રહેશે …”