Day: August 18, 2024

“एक पेड़ मां के नाम” કાર્યક્રમ અંતર્ગત કુરસદ ગ્રામપંચાયત ની ગૌ-ચર જમીન માં આશરે ૧૪૦૦ થી ૧૫૦૦ જેટલા વૃક્ષો નું વૃક્ષારોપણ કરી ને ઉજવણી કરવામાં આવી. પકૃતિ જીવન છે અને વૃક્ષરોપણ એ ઈશ્વરીય કાર્ય છે

Read More »

ગોહીલવાડ રાજપુત સમાજ દ્વારા વરતેજ મુકામે ૭૫ વિઘા હાઇવે રોડટચ જગ્યામાં શૈક્ષણીક સંકુલ બનાવવા માટે નું આયોજન કરવામાં આવ્યું છે .ગોહિલવાડ રાજપૂત સમાજ દ્વારા ૭૫ વીઘા મા નિર્માણ પામનાર ભવ્ય કન્યા છાત્રાલય, કુમાર છાત્રાલય અને સ્કૂલ નિર્માણ કાર્ય માં દાન આપીને સમાજને સહભાગી બનવા પ્રેરણા આપવા સહકાર સહભાગી બનવા માટે આભાર.

Read More »

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल