સુરત શહેર નજીકના માંડવી તાલુકાના નોગામા ગામ પાસે ગુરુવારના રોજ એક અનોખી અને ચકિત કરનારી ઘટના સામે આવી છે. મહારાષ્ટ્ર તરફ જતો કાજુ ભરેલો ટેમ્પો પલટી જતાં, આસપાસના ગામોમાંથી લોકોએ રસ્તા પર પડેલા કાજુ ભેગા કરવા માટે હિરાવતી દોડમદ કરી હતી. April 19, 2025 Read More »
વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હેમંતભાઈ કંસારા ના અધ્યક્ષ સ્થાને દેશના સંવિધાન ના ઘડવૈયા બાબા સાહેબ ડો.ભીમરાવ આંબેડકરની જયંતી નિમિત્તે “પ્રબુદ્ધ નાગરિક સંમેલન” યોજાયો* April 18, 2025 Read More »
તાપી : સોનગઢ – રાજ્યમંત્રી કુંવરજીભાઇ હળપતિના હસ્તે અધતન ડેપો વર્કશોપ નું ખાત મુહૂર્ત કરાયું April 18, 2025 Read More »
168 ચોર્યાસી વિઘાનસભા વિસ્તારમાંથી પસાર થતા અંદાજીત રૂપિયા 40 કરોડના ખર્ચે નવ નિર્મિત બુડિયા અને ગભેણી વ્હીકલ અંડરપાસનું લોકાર્પણ પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના વરદ હસ્તે કરવામાં આવ્યું. April 18, 2025 Read More »
બારડોલી : સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા બારડોલી સિનિયર સિટીઝન હોલ ખાતે પ્રબુધ્ધ નાગરિક સન્માન સભા યોજાઈ. April 17, 2025 Read More »
તાપી : ભા.જ.પા જીલ્લા યુવા મોરચા દ્વારા તાપી જીલ્લા પ્રમુખ સુરજભાઇ વસાવાની આગેવાનીમાં, કોંગ્રેસ પાર્ટીના નેતા પોતાના કાર્યકાળ દરમિયાન ભ્રષ્ટાચારી કોંગ્રેસ પાર્ટીના નેતા સોનિયા ગાંધી તેમજ રાહુલ ગાંધી “નેશનલ હેરાલ્ડ” કેસના આરોપી તરીકે ના બેનરો હાથમાં લઈને રસ્તાઓ પર પ્રચંડ વિરોધ પ્રદર્શનન કરવામાં આવ્યો…. April 17, 2025 Read More »
બારડોલી થી કડોદ ને જોડતો ધામળોડ રોડ તથા શાસ્ત્રી રોડ.જ્વાલાદેવી મંદિર . રામવાડી રોડ પર ચાલી રહેલ ખોડકામ ને લઈને સ્થાનિકોને આવવા જવામાં મુશ્કેલીમાં વધારો થયો છે.. April 17, 2025 Read More »
ઓલપાડ :-ભાડુંત ગામની સ્નેહા પટેલને નારી તુ નારાયણી એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યાં April 16, 2025 Read More »
તા.16/04/2025 : બુધવારનુ ગુજરાત આત્મીયતા (સાપ્તાહિક)અખબાર નુ PDF મેળવવા માટે અહીં ક્લિક કરો.. April 15, 2025 Read More »
નવસારી :- તારીખ ૧૫/૦૪/૨૦૨૫ મંગળવાર વિશ્વ માહ્યાવંશી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ (સૂચિત) દ્વારા માહ્યાવંશી ડે ની ઉજવણી ભૂતસાડ ખાતે મેડિકલ કેમ્પ યોજી કરવામાં આવી હતી. April 15, 2025 Read More »
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,ભરૂચ દ્વારા જિલ્લાના ના વિવિધ ગામોમા ખેત બચાવો અભિયાનની શરુઆત કરવામા આવી… Read More »
બારડોલીના ત્વિષા વ્યાસને ગરબા ક્ષેત્રે પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય યુવા પુરસ્કાર ‘ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન યુવા પુરસ્કાર–2025’ Read More »
શાંતારામ ભટ્ટ અંગ્રેજી માધ્યમ શાળાની “કેદારનાથ યાત્રા સુરક્ષા” કૃતિ આકર્ષણનું કેન્દ્ર બની, CRC કક્ષાએ પ્રથમ Read More »
ગુજરાત ક્ષત્રિય સભા અને દ. ગુજરાત ની વિવિધ સંસ્થાઓ ના સંયુક્ત ઉપક્રમે સન્માન સમારોહ યોજાયો Read More »