તાપી : ભા.જ.પા જીલ્લા યુવા મોરચા દ્વારા તાપી જીલ્લા પ્રમુખ સુરજભાઇ વસાવાની આગેવાનીમાં, કોંગ્રેસ પાર્ટીના નેતા પોતાના કાર્યકાળ દરમિયાન ભ્રષ્ટાચારી કોંગ્રેસ પાર્ટીના નેતા સોનિયા ગાંધી તેમજ રાહુલ ગાંધી “નેશનલ હેરાલ્ડ” કેસના આરોપી તરીકે ના બેનરો હાથમાં લઈને રસ્તાઓ પર પ્રચંડ વિરોધ પ્રદર્શનન કરવામાં આવ્યો….

તાપી જીલ્લા ભા.જ.પા દ્વારા કોંગ્રેસ પાર્ટી ના શાસન કાર્યકાળ દરમિયાન ભ્રષ્ટાચાર અંગે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનો  પ્રચંડ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો

પોતાના કાર્યકાળ દરમિયાન ભ્રષ્ટાચાર કરીને દેશને લૂંટવાનું કામ કરનાર કોંગ્રેસ પાર્ટીના નેતા સોનિયા ગાંધી તેમજ રાહુલ ગાંધી જે “નેશનલ હેરાલ્ડ” કેસના આરોપી છે તેમના વિરોધ પ્રદર્શનના ભાગરૂપ તાપી જીલ્લા યુવા મોરચા દ્વારા તાપી જીલ્લા પ્રમુખ સુરજભાઇ વસાવા,તાપી જીલ્લા પ્રભારી  માધુભાઇ કથીરીયા .તથા વાલોડ તાલુકાના ભા.જ.પા પ્રમુખ પરિમલસિહ સોલંકી ઉપસ્થિત રહ્યા  તેમજ વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં તાપી જીલ્લા અને તાલુકામાઓના ખુબ મોતી સંખ્યામા  કાર્યકર્તાઓ સહભાગી થઈને રાહુલ ગાંધીના પુતળાનું રસ્તા પર દહન કરીને આક્રોશ સાથે પ્રચંડ વિરોધ દર્શાવ્યો.

કોંગ્રેસે પાર્ટી દ્વારા પરિવારવાદ, તૃષ્ટીકરણ અને ભ્રષ્ટાચાર. આતંકવાદ મુદે વોટબેક માતે નરમ વલણ અપનાવા. ની રાજનીતિ કરીને દેશનું અહિત કર્યું છે જેના પરિણામે આજે કોંગ્રેસ નામશેષ થઈ જવા કરાર છે.એક સમયમાં પ્રચંડ બહુમતી જીત હાસિલ કરતી પાર્ટી આજે પોતાનું અસ્તિત્વ બચાવવા ભારતીય જનતા પાર્ટી સામે સતત રાજનિતી મા સંઘર્ષ કરવાની નોબત આવી  અનેક ભ્રષ્ટાચારો ના કારણે જ આવનારા ટૂક સમયમાં કોંગ્રેસ મુક્ત ભારત દેશ બનશે :- ભા.જ.પા કાર્યકર્તાઓ એ જણાવ્યું હતું

તાપી જીલ્લા ભાજપ પ્રમુખ  સુરજભાઇ વસાવા,તાપી જીલ્લા પ્રભારી  માધુભાઇ કથીરીયા ઉપસ્થિતિમાં વિરોધ પ્રદર્શન કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું. 

કોંગ્રેસ પાર્ટી પરિવારવાદ, તૃષ્ટીકરણ અને ભ્રષ્ટાચારની રાજનીતિ કરવા મુદ્દે આક્ષેપો કરાયા  દેશનું અહિત કર્યું છે જેના પરિણામે આજે કોંગ્રેસ નામશેષ થઈ ગઈ છે : જેવા  આક્ષેપો સાથે આજરોજ તાપી જિલ્લામા આક્રોશ સાથે પ્રચંડ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે. 

ગુજરાત આત્મીયતા ન્યૂઝ : તાપી 

તંત્રી :- હિમાશુસિંહ  ઠાકોર : 9016924808

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल