ઓલપાડ :-ભાડુંત ગામની સ્નેહા પટેલને નારી તુ નારાયણી એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યાં

ભાડુંત ગામની સ્નેહા પટેલને નારી તુ નારાયણી એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યાં

વિશ્વ મહિલા દિન અંતર્ગત સુરત ખાતે પેજ થ્રી મેગેઝીન ના આયોજિત નિખિલ મદ્રાસી સાહેબ અને એમની ટીમ દ્વારા આયોજન કરવામાં આવેલ અને રોતરી ક્લબ સુરત આયોજિત મહિલા પોતાની કાર્યક્ષેત્રમાં વિવિધ વિભાગમાં અનેક સિદ્ધિઓ હાંસલ કરી હોય એવી મહિલાઓ નું સન્માન ,એટલે નારી તુ નારાયણ એવોર્ડ 2025. જીવન ભારતી સ્કૂલમાં આયોજન કરવામાં આવ્યું હતું .આ કાર્યક્રમમાં ટોટલ 75 જેટલી સ્ત્રીઓને સન્માનિત કરવામાં આવ્યા છે. ભાડુંત ગામના વતની સ્નેહા પટેલ, ધર્મેન્દ્રકુમાર પટેલ જેમની દીકરીએ ગામનું નામ અને તાલુકા નું નામ રોશન કર્યું એ બદલ સમગ્ર ગામ જનોએ અભિનંદન પાઠવ્યા છે.

ગુજરાત આત્મીયતા ન્યૂઝ : ઓલપાડ : 9016924808

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल