બારડોલી :- સ્ટેટ લેવલ અબેકસ એન્ડ મેન્ટલ એરીથમેટિક સ્પધૉમાં શાંતારામ ભટ ઇંગ્લિશ મિડીયમ સ્કૂલ, મોતા ‘ચેમ્પિયન’બની છે. . July 9, 2024 Read More »
ઓલપાડ ટકારમા પ્રાથમિક શાળામાં વર્ષ ૨૦૨૪/૨૫ માટે મહામંત્રી તથા સહમંત્રી ની પસંદગી માટે ડિજીટલ ઉપકરણો ના ઉપયોગ થી ચુંટણી નું આયોજન કરવામાં આવ્યું હતું. July 9, 2024 Read More »
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદના 132 વર્ષ પહેલાં નિર્માણ પામેલ ઐતિહાસિક સ્મારક સમા એલિસબ્રિજના સ્ટ્રેન્ધનિંગ અને રિસ્ટોરેશન માટે ₹32.40 કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી July 9, 2024 Read More »
વલસાડ ડાંગ ના લોકપ્રિય સાંસદ ધવલભાઈ પટેલ નો અભિવાદન કાયઁક્રમ ગુજરાત સરકારના . નાણા મંત્રી કનુભાઈ દેસાઈ અને જીલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા ની વિશેષ ઉપસ્થિતિ મા વાપી ની રોફેલ કોલેજ ખાતે યોજાયો હતો, July 9, 2024 Read More »
અમાસ ના પવિત્ર દિવસે પાળિયાદ આશ્રમ ખાતે પૂજ્ય વીસામણબાપુ ના સાન્નિધ્યમાં જામનગર સાંસદ પૂનમબેન માડમ , અમરેલી સાંસદ ભરતભાઈ સુતરીયા ,જામનગર પૂર્વ ધારાસભ્ય હકુભા જાડેજા સહિત અનેક મહેમાનો અને રાજકીય આગેવાનો આશ્રમ ની મુલાકાત દર્શન નો લાભ લીધો. July 6, 2024 Read More »
Breaking News: ગુજરાતની ધરતી પરથી રાહુલ ગાંધીનો હુંકાર, “અયોધ્યાની જેમ જ ગુજરાતમાં ભાજપ હારશે” 12 વર્ષ બાદ અમદાવાદમાં ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પર આવેલા રાહુલ ગાંધીએ કોંગ્રેસના કાર્યકર્તાઓને સંબોધિત કર્યા. સંબોધન કરતા કહ્યું દેશ ને આઝાદી અપાવવામાં કોંગ્રેસનું ખૂબ મોટું યોગદાન છે. તેમણે હુંકાર કર્યો July 6, 2024 Read More »
બારડોલી :- શ્રી શાંતારામ ભટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ મોતાના પ્રિ.પ્રાયમરી વિભાગના નયન રમ્ય નાનાં ભૂલકાઓ દ્વારા ભગવાન જગન્નાથની રથયાત્રાની ભવ્ય ઉજવણી.* *ચાલો ભગવાન જગન્નાથને વૈશ્વિક શાંતિ અને સુખની પ્રાર્થના કરવા નમન કરીએ. July 6, 2024 Read More »
ગુજરાત પ્રદેશ ભા.જ.પાની કાર્યકારણી બેઠક સારંગપુર ખાતે યોજાઈ જેમાં મુખ્યમંત્રી સહિતના ગુજરાત ભાજપના ટોચના નેતા અને ગુજરાત રાજ્યના મોટી સંખ્યામાં ભા.જ.પા ના કાર્યકર્તા હાજર રહ્યા હતા. July 5, 2024 Read More »
ટીમ મોદી સપોર્ટર સંઘ દ્વારા ગોહિલ પ્રદ્યુમનસિંહ ની ભાવનગર જિલ્લા યુવાપ્રમુખ તરિકે નિમણુક કરવામાં આવી. July 5, 2024 Read More »
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,ભરૂચ દ્વારા જિલ્લાના ના વિવિધ ગામોમા ખેત બચાવો અભિયાનની શરુઆત કરવામા આવી… Read More »
બારડોલીના ત્વિષા વ્યાસને ગરબા ક્ષેત્રે પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય યુવા પુરસ્કાર ‘ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન યુવા પુરસ્કાર–2025’ Read More »
શાંતારામ ભટ્ટ અંગ્રેજી માધ્યમ શાળાની “કેદારનાથ યાત્રા સુરક્ષા” કૃતિ આકર્ષણનું કેન્દ્ર બની, CRC કક્ષાએ પ્રથમ Read More »
ગુજરાત ક્ષત્રિય સભા અને દ. ગુજરાત ની વિવિધ સંસ્થાઓ ના સંયુક્ત ઉપક્રમે સન્માન સમારોહ યોજાયો Read More »