ટીમ મોદી સપોર્ટર સંઘ દ્વારા ગોહિલ પ્રદ્યુમનસિંહજી ની ભાવનગર જિલ્લા યુવાપ્રમુખ તરિકે નિમણુક કરવામાં આવી માનનીય પ્રધાન મંત્રીશ્રી ની જનકલ્યાકારી યોજનાઓને જન જન ધર ધર સુધી પહોંચાડવના પ્રયત્નો કરી સંગઠન ને આગળ વધારવા પુરે પૂરું યોગદાન આપશે એવિ માહિતી આપીહતી. ટીમ મોદી સપોર્ટર સંઘ માં ગોહિલ પ્રદ્યુમ્ન સિંહજી ને ભાવનગર જિલ્લા યુવાપ્રમુખ તરીકે ની નિમણુક સંઘ ના રાષ્ટ્રિય યુવા પ્રમુખ પરેશ વઘાસિયા , ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ હિતેશભાઈ કોશિયા,ગુજરાત પ્રદેશ યુવા મહિલા પ્રમુખ ભદ્રિકા બેન ગાંધી દ્વારા આ જવાબ દારી સોંપવામાં આવી છે જેમાં ભાવ નગર જિલ્લા ના તમામ તાલુકાઓ માં મજબૂત સંગઠન કરી નિષ્ઠાપૂર્વક આ જવાબદારી નિભાવવા ની માહિતી આપીછે