Breaking News: ગુજરાતની ધરતી પરથી રાહુલ ગાંધીનો હુંકાર, “અયોધ્યાની જેમ જ ગુજરાતમાં ભાજપ હારશે” 12 વર્ષ બાદ અમદાવાદમાં ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પર આવેલા રાહુલ ગાંધીએ કોંગ્રેસના કાર્યકર્તાઓને સંબોધિત કર્યા. સંબોધન કરતા કહ્યું દેશ ને આઝાદી અપાવવામાં કોંગ્રેસનું ખૂબ મોટું યોગદાન છે. તેમણે હુંકાર કર્યો July 6, 2024 Read More »
બારડોલી :- શ્રી શાંતારામ ભટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ મોતાના પ્રિ.પ્રાયમરી વિભાગના નયન રમ્ય નાનાં ભૂલકાઓ દ્વારા ભગવાન જગન્નાથની રથયાત્રાની ભવ્ય ઉજવણી.* *ચાલો ભગવાન જગન્નાથને વૈશ્વિક શાંતિ અને સુખની પ્રાર્થના કરવા નમન કરીએ. July 6, 2024 Read More »
ગુજરાત પ્રદેશ ભા.જ.પાની કાર્યકારણી બેઠક સારંગપુર ખાતે યોજાઈ જેમાં મુખ્યમંત્રી સહિતના ગુજરાત ભાજપના ટોચના નેતા અને ગુજરાત રાજ્યના મોટી સંખ્યામાં ભા.જ.પા ના કાર્યકર્તા હાજર રહ્યા હતા. July 5, 2024 Read More »
ટીમ મોદી સપોર્ટર સંઘ દ્વારા ગોહિલ પ્રદ્યુમનસિંહ ની ભાવનગર જિલ્લા યુવાપ્રમુખ તરિકે નિમણુક કરવામાં આવી. July 5, 2024 Read More »
અમદાવાદ નારણપુરા ખાતે રાજપૂત વ્યાપાર વિકાસ મંડળ ના રાજસ્થાન ગુજરાત રાજયમાં થી વિવિધ ક્ષેત્રના રાજપૂત વ્યાપારીઓ. યુવાઓ માટે રાજપુત ઈમ્પોર્ટ એક્સપોર્ટ બિઝનેસ સેમિનાર યોજાયો. July 1, 2024 Read More »
એક પેડ માં કે નામ કાર્યક્રમ અંતર્ગત સુરતમાં આત્મકુંજ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ભદ્રિકાબેન ગાંધી દ્વારા ‘માતાના નામે એક વૃક્ષ’ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં આત્મા કુંજ ચેરીટેબલ ટ્રસ્ટ વતી 151 વૃક્ષો રોપણ કર્યુ June 30, 2024 Read More »
પાટણ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ – ગુજરાત પ્રાંત દ્વારા આયોજિત રાજમાતા નાયિકાદેવી ગૌરવ દિન સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ હાજર રહ્યા હતા તેમણે જણાવ્યું : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં દેશભરમાં સો જેટલી સૈનિક સ્કૂલો શરૂ થઈ રહી છે, જેમાંથી ગુજરાતમાં શરૂ થનાર દસ રક્ષાશક્તિ સ્કૂલોમાંથી ત્રણ દીકરીઓ માટેની છે, જે બાહોશ યોદ્ધા રાજમાતા નાયકાદેવીને ભાવાંજલિ છે. June 30, 2024 Read More »
PM નરેન્દ્ર મોદીની ‘મન કી બાત’: ‘આંધ્રની કૉફી-યોગ દિવસ’ સહિત વિવિધ મુદ્દાઓ પર કરી વાત June 30, 2024 Read More »
રાત્રિ દરમિયાન બારડોલી પંથક અને બારડોલી ના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ : વરસાદના કારણે બારડોલી શામળીયા મોરા વિસ્તાર અને શાસ્ત્રી રોડ તથા ગાંધી રોડ સોસાયટી માં પાણી ભરાયા June 30, 2024 Read More »
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,ભરૂચ દ્વારા જિલ્લાના ના વિવિધ ગામોમા ખેત બચાવો અભિયાનની શરુઆત કરવામા આવી… Read More »
બારડોલીના ત્વિષા વ્યાસને ગરબા ક્ષેત્રે પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય યુવા પુરસ્કાર ‘ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન યુવા પુરસ્કાર–2025’ Read More »
શાંતારામ ભટ્ટ અંગ્રેજી માધ્યમ શાળાની “કેદારનાથ યાત્રા સુરક્ષા” કૃતિ આકર્ષણનું કેન્દ્ર બની, CRC કક્ષાએ પ્રથમ Read More »
ગુજરાત ક્ષત્રિય સભા અને દ. ગુજરાત ની વિવિધ સંસ્થાઓ ના સંયુક્ત ઉપક્રમે સન્માન સમારોહ યોજાયો Read More »