રાજપૂત વ્યાપાર વિકાસ મંડળ ના રાજસ્થાન ગુજરાત થી પધારેલા વિવિધ ક્ષેત્રના રાજપૂત વ્યાપારીઓ. યુવાઓ માટે રાજપુત ઈમ્પોર્ટ એક્સપોર્ટ બિઝનેસ સેમિનાર નું આયોજન થયું હતું જેમાં મોટી સંચામાં માં રાજપૂત વ્યાપારી ઓ ભેગા થયા હતા નિષ્ણાત બિઝનેસ ફેકલ્ટી દ્વારા ખૂબ વિસ્તૃત અને આધુનિક સમય સાથેની બિઝનેસ ની માહિતી આપવામાં આવી .. યુવા રાજપૂત એન્ટરપ્યુનર *રાજપૂત વ્યાપાર રત્ન* એવોર્ડ આપવામાં આવ્યા હતા. સાથે રાજપૂત વ્યાપારીઓ એ અહીં અરસપરસ વ્યાપારી સંપર્કો સાધ્યા હતા. વ્યાપાર સ્પીચમાં નવા બિઝનેસ આઈડિયા. અને મોડલ રજૂ કર્યા હતા.. અહીં ઇન્વેસ્ટર બાયર સેલર ટ્રેડર ગુજરાત રાજસ્થાનના વિવિધ ભાગોમાંથી પધાર્યા હતા. રાજપૂત યુવાઓ અને વ્યાપારીઓના વિકાસ માટે ના રાજપુતી વિકાસ મંડળને સૌએ ખૂબ વેગ આપી નિર્ધાર્યો હતો. દિવ્યપથ કેમ્પસ નારણપુરા અમદાવાદ ગુજરાત.તારીખ ૨૯.૬.૨૪. શનિવારસમય 2:45 થી 6:30 ફ્રોમ રાજપૂત વ્યાપાર વિકાસ મંડળ આયોજન કરાયું હતું
૯૮૯૮૫૯૨૭૯૪. Rvvm.in