એક પેડ માં કે નામ કાર્યક્રમ અંતર્ગત સુરતમાં આત્મકુંજ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ભદ્રિકાબેન ગાંધી દ્વારા ‘માતાના નામે એક વૃક્ષ’ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં આત્મા કુંજ ચેરીટેબલ ટ્રસ્ટ વતી 151 વૃક્ષો રોપણ કર્યુ

 એક પેડ માં કે નામ  અંતર્ગત સુરતમાં આત્મકુંજ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ભદ્રિકાબેન ગાંધી દ્વારા ‘માતાના નામે એક વૃક્ષ’ કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં આત્મા કુંજ ચેરીટેબલ ટ્રસ્ટ વતી 151 વૃક્ષો વાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ટ્રસ્ટના તમામ સભ્યો અમિતભાઈ પાનવાલા ગુજરાત પ્રદેશ પ્રમુખ ,તેમજ પ્રિયંકાબેન, વર્ષાબેન, કિરણબેન, રજનીબેન, ગોરવભાઈ, નીતિનભાઈ, સુરેશભાઈ, વિજયભાઈ, સુનિલભાઈ, અલ્કાબેન , લીલાબેન ,રીટાબેન, બ્રિજલબેન, ધર્મિષ્ઠાબેન, પૂજાબેન,વાસંતીબેન વગેરેની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ સંપન્ન કયો. પકૃતિ ને બચાવવા માટે એક નાનો પ્રયાસ કર્યો એક પેડ મા કે નામ કાર્યક્રમ સુરત

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल