બારડોલી શામળિયા મોરા વિસ્તારમાં પાણી ભરાયા બારડોલી શાસ્ત્રી રોડ ખાતે બારડોલી નગરપાલિકાની મુખ્ય કચેરી રોડ પાણી રાત્રે દરમિયાન વધુ માત્રામાં ભારે વરસાદ થતાં બારડોલી ના ઘણા વિસ્તાર પાણી ભરાયા બારડોલી શહેરમાં ગાંધીરોડ વિસ્તારની સોસાયટી અને શાસ્ત્રી રોડ પર નગરપાલિકા નો મુખ્ય માર્ગ અને બારડોલી નો શામળિયા મોરા વિસ્તાર થયો પાણી પાણી ઘણા ઘરોમાં પાણી ઘૂંટણ સમા પાણી