Category: તાજા સમાચાર

ભાવનગર જિલ્લાની આર્થિક કરોડરજ્જુ ગણાતા અલંગ શીપ રિસાયકલિંગ ઉદ્યોગના સર્વગ્રાહી વિકાસ તેમજ સમસ્યાઓના નિવારણ માટે લેવામાં આવેલ વિવિધ પગલાં માટે શીપ રિસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન (ઈન્ડિયા) દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો અભિવાદન અને સન્માન સમારોહ યોજાયો હતો.

Read More »

બારડોલી પાલિકા ની સામાન્ય સભા . નગરપાલિકાના પ્રમુખ ધર્મેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળી .બારડોલીના ધારાસભ્ય ઈશ્વર પરમારના હસ્તે તમામ નવા સાધનોનું લોકાર્પણ પાલિકા કચેરી ખાતે કરવામાં આવ્યું હતું.

Read More »

ભાઇ બહેનના અપાર સ્નેહ અને અતૂટ લાગણીની અભિવ્યક્તિ ના પવિત્ર ઉત્સવ રક્ષાબંધન પર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાજ્યભરમાંથી આવેલી બહેનો માતાઓ એ રાખડી બાંધી રક્ષા કવચ પૂરું પાડ્યું હતું.

Read More »

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल