ઓલપાડ કોબા ગામે ગુજરાતી ફિલ્મ “ઈશ્વર ક્યાં છે” ફિલ્મના એક્ટર્સ કોબા ગામ અને શાળાની મુલાકાતે આવી પહોંચ્યા.
ઈશ્વર ક્યાં છે ફિલ્મના એક્ટર્સ સ્વસ્તિક જોશી અને એમની ટીમ આજરોજ કોબા ગામે મુલાકાતે પહોંચ્યા કોબા ગામના સરપંચ દિલીપભાઈ દ્વારા સ્વાગત કરાયું ગામ ની પ્રાથમિક શાળામાં બાળકો સાથે વાર્તાલાપ કર્યો એમની સાથે એમના પિતાશ્રી નીરવભાઈ જોશી બાળકોને પ્રોત્સાહન માટે જીવનમાં આગળ વધવા માટે કઈ રીતે જીવનમાં આગળ વધવું એના વિશે ખૂબ સુંદર સંદેશ પાઠવ્યો ગામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા “ઈશ્વર ક્યાં છે ” એ ફિલ્મ વિશે સ્વસ્તિક જોશી એ ખૂબ સુંદર રીતે જાણકારી આપી કણ કણમાં ઈશ્વર છે એ આ ગુજરાતી ફિલ્મનું મુખ્ય ટાઈટલ જે દર્શકો નિહાળવા માટે પ્રોત્સાહિત કર્યા ખાટા ઈશ્વર ક્યાં છે ખુબ સુંદર ગુજરાતી ફિલ્મ હાલના સમયે ધૂમ મચાવી રહી છે એ ફિલ્મના એક્ટર્સ આજે ઓલપાડ કોબા ગામની મુલાકાતે આવી પહોંચ્યા ગામનું વાતાવરણ અને પ્રાથમિક શાળા બાગ બગીચો શાળાનું વાતાવરણ જોઈ ખુબ શાંતિ ની અનુભૂતિ કરી શાળાના આચાર્ય ડોક્ટર ધર્મેન્દ્રકુમાર મગનભાઈ પટેલ દ્વારા અને શાળાના તમામ સ્ટાફ મિત્રો દ્વારા એમનું સન્માન કરવામાં આવ્યું