તા. ૨૩/૧૦/૨૦૨૪ બુધવાર : ગુજરાત આત્મીયતા સાપ્તાહિક અખબાર ની ડિજિટલPDF મેળવા માતે નીચે આપેલ ભુરા કલરની લાઈન PDF 87 પર ક્લીક કરો October 22, 2024 Read More »
શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા દ્વારા કામરેજ તાલુકાના અંત્રોલી, આંબોલી, ડુંગરા, સત્યમનગર, ટીંબા, પાલી અને હલધરૂ ગામે રૂ.૧૦.૪૫ કરોડના શૈક્ષણિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસકામોનું ખાતમુહુર્ત-લોકાર્પણ કર્યું October 22, 2024 Read More »
માંડવી સુગર ના ખેડૂત 61000 સભાસદના હિત માટે સુરત ખાતે. કલેક્ટર શ્રી ને પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષારભાઈ ચૌધરી ની ઉપસ્થિતિ માં ગુજરાત કોંગ્રેસ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું. October 22, 2024 Read More »
મહુવા સુગર ફેક્ટરી દ્વારા પાક પરી સંવાદ કાર્યક્રમ અંતર્ગત મહુવા પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ બામણીયા સુગર ફેક્ટરી ની મહુવા ચુંટણી ઝોનના સભાસદોની ખેડૂત શિબિર અને મહુવા ચુંટણી ઝોનના 79 નોમિનલ સભાસદોને આજે સુગરના સભાસદ બનાવ્યા. October 20, 2024 Read More »
આજ રોજ મહુવા વિધાનસભા ના વાંકાનેર ગામે અને મહુવા વિધાનસભાના મઢી ગામ ખાતે પ્રાથમિક સદસ્ય અભિયાન ની ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી જેમાં સુરત જીલ્લા ભાજપ પ્રમુખ ભરતભાઈ રાઠોડ સુરત જીલ્લા પંચાયત ના કારોબારી અધ્યક્ષ જીતુભાઈ બામણી બારડોલી તાલુકા ભાજપ પ્રમુખ જયંતિ ભાઈ પટેલ જીલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ ભાવેશભાઈ પટેલ, ની વિશેષ ઉપસ્થિતિમાં સદસ્યતા અભિયાનન હેઠળ ગામની મુલાકાત લીધી. October 20, 2024 Read More »
શ્રી રાજપુત કરણી સેના દક્ષિણ ગુજરાત સુરત જિલ્લા માં હોદ્દેદારો ની નવી નિમણૂક કરવામાં આવી વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના ઐતિહાસિક નિર્ણય કેવડિયા ખાતે 260 કરોડના ખર્ચે 5 એકરમાં રજવાડાઓનું રોયલ કિંગડમ મ્યુઝિયમ નુ 31 ઓક્ટોબરે ખાતમુહૂર્ત કરવામાં આવશે આ નિર્ણય સમગ્ર રાજપૂત સમાજ અને શ્રી રાજપુત કરણી સેના માં આનંદની લાગણી છવાઈ છે આ નિર્ણયના આવકારતા બારડોલી શિવાજી ચોક ખાતે કરણી સેનાના હોદ્દેદારો ફટાકડા ફોડી દિવાળી પહેલા દિવાળી ઉજવી છે October 20, 2024 Read More »
તાપી : વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ઉકાઈ-કાકરાપાર સિંચાઈ યોજનાની સિંચાઈ સલાહકાર સમિતિની બેઠક યોજાઈઃ October 19, 2024 Read More »
કીમ . બોલાવ મહાકાલ ક્રિકેટ બોડઁ ધ્વારા આયોજીત (RPL:3:-2024) વિલેજ ગ્રામિણ વેલેજ ટૂનાઁમેન્ટ કે.વી કલ્બ કિમામલી ખાતે જય સોમનાથ રાજપૂત સમાજ ના પ્રમૂખ તખતસિંહ દાદા,કીમ પોલીસ સ્ટેશન ના પી.આઇ . પી.એચ જાડેજા ની વિશેષ ઉપસ્થિતી મા ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો October 18, 2024 Read More »
નાર્કોટિક્સ- ડ્રગ્સના ગુનામાં નાસ્તા ફરતા ગુનેગારને તાપી એસઓજીની ટીમે રંગે હાથ ઝડપી લીધો. October 17, 2024 Read More »
બરવાળા તાલુકાની શ્રી ચાચરિયા પ્રાથમિક શાળાના બે નિરાધાર બાળકોનો આધાર બની શિક્ષણ સાથે તમામ જવાબદારી ઉપાડી માનવતાની મહેક પ્રસરાવતુ અમેરીકાના ઓસ્ટીન ટેક્સાસનું દંપતિ….. October 17, 2024 Read More »
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,ભરૂચ દ્વારા જિલ્લાના ના વિવિધ ગામોમા ખેત બચાવો અભિયાનની શરુઆત કરવામા આવી… Read More »
બારડોલીના ત્વિષા વ્યાસને ગરબા ક્ષેત્રે પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય યુવા પુરસ્કાર ‘ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન યુવા પુરસ્કાર–2025’ Read More »
શાંતારામ ભટ્ટ અંગ્રેજી માધ્યમ શાળાની “કેદારનાથ યાત્રા સુરક્ષા” કૃતિ આકર્ષણનું કેન્દ્ર બની, CRC કક્ષાએ પ્રથમ Read More »
ગુજરાત ક્ષત્રિય સભા અને દ. ગુજરાત ની વિવિધ સંસ્થાઓ ના સંયુક્ત ઉપક્રમે સન્માન સમારોહ યોજાયો Read More »