કીમ . બોલાવ મહાકાલ ક્રિકેટ બોડઁ ધ્વારા આયોજીત (RPL:3:-2024) વિલેજ ગ્રામિણ વેલેજ ટૂનાઁમેન્ટ કે.વી કલ્બ કિમામલી મૂકામે જય સોમનાથ રાજપૂત સમાજ ના પ્રમૂખ તખતસિંહ દાદા,કીમ પોલીસ સ્ટેશન ના પી.આઇ . પી.એચ જાડેજા ટુર્નામેન્ટ નો પ્રારંભ કરાવ્યો
વડોલી તાલૂકા પંચાયત ના સભ્ય વનરાજસિંહ બારડ,રિપલસિંહ ઠાકોર,કિરીટસિંહ મહીડા,તેમજ કિમામલી ગામના સરપંચ દિલીપસિંહ ઠાકોર ,બોલાવ ગામના માજી સરપંચ મહેન્દરસિંહ બોરસીયા,અને વડીલો યુવાનો ધ્વારા ટૂનાઁમેન્ટ ને ખૂલી મૂકવામા આવી હતી.. પી.આઇ.જાડેજા ની ઉપસ્થિત રહ્યા હતા અને યુવાનોને પ્રોત્સાહન પૂરું પાડીને ટુર્નામેન્ટ નો પ્રારંભ કરાવ્યો હતો.